________________
૬૧૮
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ प्रवृत्तेर्निर्निबन्धनत्वापत्तेः ।
બૌદ્ધ - હે જેનો ! તમારી વાત બરાબર છે કે જે આસોક્ત હોય તે શબ્દ પ્રમાણ ગણાય અને જે આસોક્ત ન હોય અર્થાત્ અનાસક્ત હોય તે અપ્રમાણ, પરંતુ વકતા વડે બોલાયેલાં વચનોમાં “આમોક્તત્વ' નું વિવેચન કરવું, એટલે કે “આસોકતપણાનો” વિવેક કરવો શક્ય નથી. કર્યું વચન આસોક્ત છે ? અને કયું વચન અનામોક્ત છે ? તે જાણવું દુષ્કર છે. માટે હે જૈન ! અમે તો બધા જ શબ્દોને અપ્રમાણ માનીએ છીએ.
જૈન - આવું કહેતા તે બૌદ્ધ પર્વનુવો: = પુછવા યોગ્ય છે. અર્થાત્ અમે જૈનો તે બૌધ્ધને પુછીએ છીએ કે હે બૌદ્ધ ! (૧) માર્ચેવે - આ સંસારમાં કોઈ પણ આત પુરૂષનો અભાવ જ છે એ કારણથી તમે
આમ બોલો છો ? કે માવેડા કર્યા - આવા આસ પુરૂષો સંસારમાં તો હોઈ શકે છે પરંતુ આ આસ, અને આ અનાખ, એવો નિશ્ચય થઈ શકતો નથી માટે તમે બૌદ્ધો આવું બોલો છો કે - નિશ્ચયે, કયા પુરૂષો આમ ? અને કયા પુરૂષો અનાય ? એનો નિશ્ચય તો થાય છે. પરંતુ નિશ્ચય થવા છતાં પણ જે આખપુરૂષો છે તેઓ મૌનવ્રતવાળા હોય છે કંઈ પણ બોલતા નથી, તેથી સર્વે વચનો આપ્યોત નથી પરંતુ અનાસક્ત જ છે એમ માનો છો ? આવા કારણથી હે બૌદ્ધો ! તમે આમ બોલો છો કે - વકૃત્વે f = આમ પુરૂષો બોલે છે. મૌનવ્રતવાળા નથી. પરંતુ અનામપુરૂષોના વચનોથી તે આમપુરૂષોનાં વચનોનું વિવેકપૂર્વક અવધારણ કરવું (ભેદ કરવો) તે શક્ય નથી, વિવેકપૂર્વક ભેદ થઈ શકતો નથી માટે હે બૌદ્ધો ! તમે આવું બોલો છો ? કહો આ
ચાર કારણોમાં કયા કારણે તમારું આવું બોલવું છે ? સર્વમખેત મ નીયમેવ = આ સર્વે વાતો (૧) આત નથી, (૨) આ જ આમ છે. એવા નિશ્ચયનો અભાવ, (૩) આપ્ત મૌનવ્રતધારી છે અને (૪) આમ-અનામના વચનોનો ભેદ કરવો અશક્ય છે. આ સઘળો બચાવ હે બૌદ્ધો ! તમારે કરવો જોઈએ નહીં કારણ કે ચાર્વાકાદિ (નાસ્તિકાદિ) અન્યદર્શનકારોની વાણીના વિસ્તારથી માતા-પિતા-પુત્ર-ભાઈ-ગુરૂ અને જુગત (બૌધ્ધભગવાન) ની વાણીમાં વિશેષતા તમે જ માનો છો.
તમે પોતે જ ચાર્વાકાદિ અન્ય દર્શનકારોની વાણીને અપ્રમાણ કહો છો અને માતા-પિતાદિ અને ખાસ બૌદ્ધભગવાન્ આદિ ઉપકારીઓની વાણીને પ્રમાણ માનો છો. આ પ્રમાણે તમે પોતે જ બે વકતાની વાણીમાં પ્રમાણ-અપ્રમાણની વિશેષતા સ્વીકારો છો તેથી નકકી થાય છે કે તમે કોઈક આમ છે એમ પણ માન્યું જ છે. આત-અનાસનો નિર્ણય પણ જાણ્યો જ છે. આસોએ વાણી ઉચ્ચારી છે એ પણ તમે માન્યું જ છે. અને બન્નેના વચનોનો ભેદ પાગ વિવેકપૂર્વક અવધાર્યો જ છે. તો જ તમે ચાર્વાકાદિની વાણીને અપ્રમાણ અને બૌદ્ધભગવાન આદિની વાણીને પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org