________________
૫૭૯
શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા મળવાથી અગ્નિ કાર્ય કરે છે. એમ જ માનવું આવશ્યક છે. પરંતુ શક્તિ માનવાની જરૂર નથી. આ કારણ-કાર્યભાવ અન્વયેવ્યતિરેકથી અથવા વૃધ્ધવ્યવહારથી સમજાય જ છે.
तदेतदतथ्यम् - यतो यथाभूतादेव विभावसोर्दाहोत्पत्तिः प्रतीयते, तथाभूतादेव मणिमन्त्रयन्त्रतन्त्रौषधादिसन्निधाने सति न प्रतीयते । यदि हि दृष्टमेव रूपं स्फुटं स्फोटं घटयेत्, तदा तदानीं तस्य समस्तस्य सद्भावात्तदनुत्पादो न स्यात् । अस्ति चासौ, ततो दृष्टरूपस्य व्यभिचारं प्रपश्चयन्नतीन्द्रियायाः शक्तेः सत्त्वं समर्थयति । तथा च -
स्वरूपात् क्वाप्यनुयत्तत् सहकार्युपबृंहितात् ।
किं न कल्पयितुं शक्तं, शक्तिमन्यामतीन्द्रियाम् ॥१॥ यत्तूक्तम् - दाहादावन्वयव्यतिरेकाभ्यां वा, वृद्धव्यवहाराद् वा, ज्वलनादेरेव कारणत्वमवगच्छाम इति । तदुक्तिमात्रमेव । यत एव हि दाहदहनयो: कार्यकारणभावनियमः प्रसिद्धिपद्धतिप्रतिबद्ध एव, तत एव प्रसङ्गः प्रवर्त्यते । यदि कृशानुः स्वरूपमात्रादेव दाहमुत्पादयेत्, तर्हि तदविशेषादुदन्याऽपनोदमपि विदध्यादिति ।
अथ न मणिमन्त्रादिप्रतिबन्धकनैकट्ये स्फोटानुत्पत्तिरदृष्टं रूपमाक्षिपति यथा ह्यन्वयव्यतिरेकाभ्यामवधृतसामर्थ्यो दहनो दाहहेतुः,तथा प्रतिबन्धकाभावोऽपि । स च प्रतिबन्धकयोगे विनिवृत्त इति सामग्रीवैगुण्यादेव दाहस्यानुत्पत्तिः, न तु शक्तिवैकल्यादिति चेत् - तदयुक्तम् - यतः प्रतिबन्धकाभावो भावादेकान्तव्यतिरिक्तः कथं किञ्चित्कार्यं कुर्यात्, कूर्मरोमराजीवत् ॥
જૈન :- તે આ નૈયાયિકની ઉપરોક્ત વાત તથ્ય (સત્ય) નથી. કારણ કે પથમૂતાવ વિમવોઃ = જેવા પ્રકારના જવલસ્વરૂપવાળા જે વહ્નિથી કરતલઅગ્નિસંયોગાદિ સહકારી કારણો હોતે છતે દાહની ઉત્પત્તિ સ્વરૂપ કાર્ય થાય છે તેવા પ્રકારના જ (સળગતા-જાજ્વલ્યમાન) સ્વરૂપવાળા વતિથી (અગ્નિની દાહકશક્તિને અટકાવે તેવા પ્રકારના) ચંદ્રકાન્ત મણિ, મંત્ર-યંત્ર-તત્વ અને ઔષધિ આદિનું સન્નિધાન હોતે છતે દાહ જણાવવો જોઈએ પરંતુ ત્યારે દાહ જણાતો નથી. કહેવાનો આશય એ છે કે જો હૃષ્ટમેવ | = અગ્નિનું પ્રગટ દેખાયેલું સ્વરૂપ જ માત્ર સ્પષ્ટપણે ફોલ્લાને ઉત્પન્ન કરતું હોય, તો તાન = તે વખતે પાણ એટલે ચંદ્રકાન્ત મણિ આદિનુ સાનિધ્ય હોય ત્યારે પણ સમસ્ત એવાં તે સહકારી કારણો (કરતલ અને અગ્નિસંયોગ તથા જાજ્વલ્યમાન એવું અગ્નિનું રૂપ આદિ) હોવા છતાં પણ તે ફોલ્લાની જે અનુત્પત્તિ દેખાય છે તે અનુત્પત્તિ ન થવી જોઈએ પરંતુ ફોલ્લાની ઉત્પત્તિ અને દાતાદિ થવા જોઈએ. પરંતુ તિ વાણી = ચંદ્રકાન્ત મણિ આદિ હોય ત્યારે સૌ = આ અનુત્પત્તિ દેખાય જ છે.
સારાંશ કે - જો અગ્નિનું દષ્ટરૂપ માત્ર જ દાહનું કારણ માનીએ તો ચંદ્રકાન્ત મણિ આદિ ન હોય ત્યાં પણ અને ચંદ્રકાન્ત મણિ આદિ હોય ત્યાં પણ અગ્નિનું દષ્ટરૂપ તો તેનું તે જ છે અગ્નિનું સ્વરૂપ અને કારણોનું હોવું તો સમાન જ છે. શા માટે એક જગ્યાએ દાહ થાય અને બીજી જગ્યાએ દાહ ન થાય ? તો = તે કારાગથી પ્રત્યક્ષમાત્ર દેખાતું વહ્નિનું આ દષ્ટરૂપ દાહાત્મક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org