________________
૫૩૧
શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા પણ ‘‘પ્રષ્નાપતિવૈતમે માલધૃત્’' ઈત્યાદિ આગમપાઠ વડે કર્તાનું સ્મરણ કરો જ છો. માટે સમર્થમાળતુંત્વ
બન્નેને અમાન્ય હોવાથી ઉભયાસિદ્ધ હેત્વાભાસ પણ થાય છે.
મીમાંસક
ननु श्रोत्रियाः અમે મીમાંસકો શ્રુતિમાં કર્તાનું સ્મરણ કરીએ છીએ આ તમારી વાત મૃષા છે. અને અમારામાં જે કોઈ મીમાંસકો શ્રુતિ સકર્તૃક માને છે તે સાચા મીમાંસક નથી. પરંતુ શ્રોત્રિયાપશદ છે અર્થાત્ નીચ શ્રોત્રિય છે. ધર્મભ્રષ્ટ છે.
-
=
જૈન
જો આમ કહો છો તો તમે પણ વેદો ભણેલા છો (મમ્નાય
=
વેદો, આમ્નાસિ’ ભણેલા છો) તેથી હવે કહેવાતી શ્રુતિઓ અને તેમાં આવેલા આ પાઠો તમે વાંચ્યા જ હશે. તે પાઠો આ પ્રમાણે છે - (૧) જો વૈ જે બ્રહ્મા વેદો મોકલે છે ‘‘તથા (૨) પ્રજાપતિએ (બ્રહ્માએ) સોમને રાજા બનાવ્યો, તેમાંથી ત્રણ વેદો ઉત્પન્ન થયા ઈત્યાદિ સ્વયં પોતાના કર્તાને જણાવતી અને વિદ્યુત (પ્રસિદ્ધ) એવી શ્રુતિને પ્રતિદિન સાંભળો છો અને ગાઓ છો છતાં શ્રુતામિવ ાળવન્તો જાણે સાંભળી જ ન હોય તેમ કહેતા એવા તમે પોતે જ નીચ શ્રોત્રિય હો, એમ કેમ ન બને ? અર્થાત તમે પણ શ્રોત્રિયાપશદ જ છો એમ નક્કી થાય છે.
=
किश्व, कण्व - माध्यंदिन- तित्तिरिप्रभृतिमुनिनामाङ्किताः काश्वन शाखाः, तत्कृतत्वादेव, मन्वादिस्मृतिवत्, उत्सन्नानां तासां कल्पादीतैर्दृष्टत्वात्, प्रकाशितत्वाद्वा तन्नामचित्रे, अनादी कालेऽनन्तमुनिनामाङ्कितत्वं तासां स्यात् । जैनाच कालासुरमेतत्कर्तारं स्मरन्ति । कर्तृबिशेषे विप्रतिपत्तेरप्रमाणमेवैतत्स्मरणमिति चेत्, नैवम्, यतो यत्रैव विप्रतिपत्तिः, तदेवाऽप्रमाणमस्तु, न पुनः कर्तृमात्रस्मरणमपि ।
बेदस्याध्ययनं सर्वं गुर्वध्ययनपूर्वकम् । बेदाध्ययबाच्यत्वादधुनाऽध्ययनं यथा ॥ १ ॥ अतीतानागतौ कालौ, बेदकारविवर्जिती । कालत्वात् तद्यथा कालो, वर्तमानः समीक्ष्यते ||२||
इति कारिकोक्ते वेदाध्ययनबाच्यत्व- कालत्वे अपि हेतू । “कुरङ्गशृङ्गभङ्गुरं कुरङगाक्षीणां चेतः" इति वाक्याध्ययनं गुर्वध्ययनपूर्वकम् एतद्वाक्याध्ययनबाच्यत्वात् अधुनातनाध्ययनवत् । अतीतानागती कालौ, प्रक्रान्तवाक्यकर्तृबर्जितौ, कालत्वात्, वर्तमानकालवत् । इतिबदप्रयोजकत्वात् अनाकर्णनीयौ सकर्णानाम् ।
Jain Education International
',
તથા વળી, કણ્વૠષિ, માથંદિન ઋષિ, તિત્તિરિૠષિ, વિગેરે મુનિઓના નામોથી અંકિત થયેલી કેટલીએ શાખાઓ દેખાય છે. તેથી તે શાખાઓ પૌરૂષય છે. કારણ કે તે તે શાખાઓ તે તે ઋષિઓ વડે કરાયેલી છે. જેમ મનુ આદિ શ્રુતિઓ મનુ આદિ ઋષિ વડે કરાયેલી હોવાથી પૌષય છે. તેમ આ સર્વ શ્રુતિઓ પણ તે તે ઋષિઓના નામથી અંકિત છે માટે તે તે ઋષિકૃત હોવાથી નિયમા પૌરૂષય જ છે.
=
=
મીમાંસક કણ્વ આદિ ઋષિઓના નામથી અંકિત થયેલી તે તે શાખાઓ કંઈ તેઓ વડે બનાવાઈ નથી. પરંતુ ઉત્પન્નાનાં તામાં ખોવાઈ ગયેલી, અથવા નષ્ટ પામી ચુકેલી, અથવા ગુમ
=
For Private & Personal Use Only
www.jainelibrary.org