________________
આગમપ્રમાણનાં ઉદાહરણો
રત્નાકરાવતારિકા
જૈન
सत्यम् તમારી વાત સાચી છે. જો આમમાત્રની વાણી અને વિવક્ષા લેવામાં આવે તો તે અવશ્ય અવ્યભિચારી જ હોય છે. એમાં અમે કંઈ કહેતા નથી. વિન્તુ રું પરમ્પરા અપ્રતીતિવરાહતા વ = પરંતુ આવી આ પરંપરા પ્રતીતિ વિનાની હોવાથી ખંડિત જ જાણવી. એટલે કે શબ્દબોધ કરવામાં (૧) પ્રથમ અર્થવિવક્ષા, (૨) પછી શબ્દોચ્ચારણ (૩) પછી શબ્દશ્રવણ (૪) પછી વકતાની વિવજ્ઞાની વિચારણા (૫) પછી આમવાણી છે કે અનામ વાણી છે તેની વિચારણા અને (૬) પછી અર્થપ્રતીતિ, આવી પરંપરાવાળી પ્રતીતિ કોઈને પણ થતી નથી. એટલે કે અપ્રતીતિ વડે જ આ પરંપરા પરાભૂત છે.
પરંતુ રાજ્બુર્તી = શબ્દ સાંભળે છતે પ્રતીત્યન્તર વિવક્ષાની પ્રતીતિ વિના જ અવ્યવહિત જ અર્થનું સંવેદન થાય છે શ્રોતાને વકતાનો શબ્દ જેવો સંભળાય તેવો તુરત જ (વચ્ચે વકતા કયા અર્થમાં બોલે છે તેવી વિવક્ષાની અપેક્ષા, કે આ વકતા આમ છે કે અનામ છે તેવી વિવક્ષાની અપેક્ષા રાખ્યા વિના જ) કોઈ પણ જાતના વ્યવધાન વિના જ તુરત જ અર્થબોધ થાય છે. જેમ ચક્ષુ ખોલે છતે કોઈ પણ વિવક્ષાની અપેક્ષા વિના રૂપનો બોધ થાય છે તેવી જ રીતે શબ્દ સાંભળે છતે પણ આવી કોઈપણ વિવક્ષાની અપેક્ષા આંતરામાં રાખ્યા વિના જ અર્થબોધ થાય છે. અપિ = = તથા વળી કોઈને પણ અનુભવમાં ન આવતી આવા પ્રકારની લાંબી લાંબી કલ્પના કરવાનું મહાપાપ તો કરવું પડે કે જો બીજી કોઈ ગતિ (રસ્તો-શરણ) ન હોય તો. પરંતુ અસ્તિ વેવમ્ = આ બીજી ગતિ (બીજો રસ્તો-શરણ) તો છે. પછી શા માટે આવી ખોટી ખોટી અપ્રતીત ઉધી કલ્પના કરવા રૂપ મહાપાપ કરવું પડે ?
તે બીજો રસ્તો આ પ્રમાણે છે પ્રત્યેક શબ્દમાં રહેલી સ્વાભાવિક એવી વાચ્યવાચક ભાવના સંબંધ રૂપ પોતાની શક્તિ તથા લોકો વડે કરાયેલો સમય (સંકેત) આ બે વડે જ શબ્દમાં અર્થબોધ કરાવવા પણું સારી રીતે સંભવી શકે છે. અમે આ જ વાત આ જ પરિચ્છેદના અગ્યારમા સૂત્રમાં સમજાવીશું. માટે શબ્દ એ સ્વતંત્ર આગમપ્રમાણ પરંતુ અનુમાન પ્રમાણમાં સમાવેશ પામતો
૫૧૩
-
નથી. ।।૪-૨૫
=
વાન્તિ -
समस्त्यत्र प्रदेशे रत्ननिधानम्, सन्ति रत्नसानुप्रभृतयः ॥४-३॥
આ વિષય ઉપર આચાર્યશ્રી ઉદાહરણ સમજાવે છે કે આ પ્રદેશમાં રત્નોનો ખજાનો છે. તથા રત્નોનું છે શિખર જેને એવા મેરૂ આદિ પર્વતો છે. ૫૪-૩ા
ટીકા - શ્યમાનસોનિનાવિકોનોત્તરતીર્થંકપેક્ષા મેળોવાહનોમયી ૫૪-૨૫
ટીકાનુવાદ :- આ જ પરિચ્છેદના સૂત્ર છઠ્ઠા તથા સાતમામાં આમપુરૂષો બે જાતના હોય છે. એક લૌકિક અને બીજા લોકાત્તર એમ કહેવાશે.
લૌકિકમાં માતા-પિતાદિ, અને લોકોત્તરમાં તીર્થંકર-ગણધર આદિ. આત્માનું લૌકિક (સંસાર સંબંધી) હિત જે સમજાવે તે લૈકિક આસ, અને આત્માનું લોકોત્તર (મોક્ષ સંબંધી) હિત જે સમજાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org