________________
૪૬૧
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬૪૬૫/૬૬/૬૭ રત્નાકરાવતારિકા ઘટ, તે સ્વરૂપાન્તર = બીજા સ્વભાવથી એટલે પટથી વ્યાવૃત્તિ = ભિન્ન છે એમ પટ એ ઘટથી ભિન્ન છે. તથા નદી એ સમુદ્રથી ભિન્ન છે. અને સમુદ્ર એ નદીથી ભિન્ન છે, આવી પરપદાર્થથી સ્વપદાર્થની જે વ્યાવૃત્તિ છે તે ઇતરેતરાભાવ છે. તેનું જ બીજું નામ અન્યોન્યાભાવ અર્થાત્ અન્યાપોહ સંજ્ઞા છે. ૩-૬૩ उदाहरणमाहुः ।
यथा स्तम्भस्वभावात् कुम्भस्वभावव्यावृत्तिः ॥३-६४॥ આ ઈતરેતરાભાવનું સૂત્રકાર ઉદાહરણ આપે છે કે જેમ (કુંભની અપેક્ષાએ સ્વરૂપાન્તર એવા) સ્તંભસ્વભાવથી કુંભસ્વભાવ ભિન્ન છે એટલે કે સ્તંભથી કુંભનો જે ભેદ તે ઈતરેતરાભાવ કહેવાય છે. ૩-૬૪
अत्यन्ताभावमुपदिशन्ति -
कालत्रयाऽपेक्षिणी हि तादात्म्यपरिणामनिवृत्तिरत्यन्ताभावः ॥३-६५॥ ટીકા - અતીતાના પતિવર્તમાનપત્રિવેકરિયડ તાલાપરિણામનિવૃત્તિપરિતિષ્યવૃત્તિ, સોલચન્તામાયોમિથીયો રૂદ્દા निदर्शयन्ति -
વથા રેતનાતન રૂદ્દદ્દા ટીકા :- ન રવજુ વેતનમત્મિતત્ત્વમવેતનપુત્રામનામ , સ્થિતિ વા, तचैतन्यविरोधात् । नाप्यचेतनं पुद्गलतत्त्वं चेतनस्वरूपताम्, अचेतनत्वविरोधात् ॥३-६६॥
હવે અત્યતાભાવ સમજાવે છે - ત્રણે કાલની અપેક્ષા વાળી તાદાભ્યભાવની પરિણતિની જે નિવૃત્તિ તે અત્યન્તાભાવ કહેવાય છે. ૧૩-૬પા
ટીકાનુવાદ :- અતીતકાળ, અનાગતકાળ અને વર્તમાનકાલ, એમ ત્રણે કાળમાં પણ જે આ તાદાભ્ય-પરિણામની નિવૃત્તિ, એટલે એકરૂપ થવાના પરિણામની જે નિવૃત્તિ તે અત્યન્તાભાવ કહેવાય છે. ૩-૬પા.
તેનું દષ્ટાન્ત આપે છે કે - જેમ ચેતન અને અચેતનમાં તાદાસ્યભાવની નિવૃત્તિ છે તે અત્યન્તાભાવ છે. ૩-૬૬
ટીકાનુવાદ :- ચેતન એટલે જે આત્મતત્વ છે. તે કદાપિ ત્રણેકાલમાં પણ અચેતન એવા પુલાત્મકતાને પામ્યું નથી, પામતું નથી અને પામશે પણ નહીં, કારણ કે તે પુદ્ગલાત્મકતા ચૈતન્યસ્વભાવની વિરોધી છે તેથી તે ચેતનમાં જે અચેતનતાની નિવૃત્તિ છે તે અત્યન્તાભાવ છે.
એવી જ રીતે અચેતન એવું પુગલતત્વ કદાપિ ચેતનસ્વરૂપતાને ત્રણે કાળે પાણ પામ્યું નથી, પામતું નથી અને પામશે પણ નહીં તે પણ તેના અત્યન્તાભાવ રૂપ છે. કારણ કે તે ચેતનતા અચેતનતાની વિરોધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org