SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-પ રત્નાકરાવતારિકા નૈયાયિક જ પોતાનો બચાવ કરતાં બિલાડીના દેષ્ટાંન્તને વધુ સ્પષ્ટ કરે છે કે હે જૈન ! આ જ કારણથી એટલે કે નેત્રમાં રશ્મિચક્ર હોવાથી જ ગાઢ અંધારાથી ભરેલા ખુણામાં રહેલા ઉંદર આદિ પદાર્થોને દીપક- કે સૂર્યના પ્રકાશની મદદ લીધા વિના પણ બિલાડી શેયને જોઈ શકે છે. માટે રશ્મિચક્ર છે જ. અને જ્ઞેય સાથે જોડાય જ છે. ।।૩૧। अत्रोत्तरम् - ૨૮૦ अत्र અહીં જૈનાચાર્યશ્રી, ઉત્તરમ્ ઉત્તર આપે છે કે, બિલાડીના તે નેત્રમાં, चाकचिक्य = ચકમકપણાવાળા રૂપ માત્રનો જ, પ્રતિમાસમાત્રમ્ = પ્રતિભાસ જ, ત્રાસ્તિ અહીં બિલાડીમાં છે વજ્ઞવત્ વજ્રરત્નની જેમ, સૂક્ષ્મા અપિ = સૂક્ષ્મ એવાં પણ, અંશવઃ = અંશુઓ-કિરણો, પ્રક્ષન્તઃ = ફેલાતાં હોય, તેવું ન પ્રેક્ષ્યન્ત = દેખાતું જ નથી. આ ગાથામાં જૈનાચાર્યશ્રી નૈયાયિકને ઉત્તર આપે છે કે હે નૈયાયિક ! આ બિલાડીનાં નેત્રો જે રાત્રે દેખાય છે. તેમાં તે નેત્રોમાં રહેલું ચકમક-ચકમક થતું રૂપમાત્ર જ છે. પરંતુ કિરણો નથી. જેમ વજ્રરત્ન, મણિરત્ન, વૈડુર્ય-નીલકાન્તમણિ ઇત્યાદિ રત્નોમાં રહેલાં ચકમક પણે ચમકતાં રૂપમાત્ર જ ચક્ષુથી દેખાય છે. પરંતુ કિરણો છે જ નહીં. તેમ અહીં બિલાડીના નેત્રમાં માત્ર રૂપનો જ બોધ થાય છે. પરંતુ સૂક્ષ્મ એવાં પણ કિરણો વિસ્તાર પામતાં દેખાતાં નથી જ. II૩૨॥ = = = चाकचिक्यप्रतिभासमात्रमत्रास्ति वज्रवत् । નાંશવઃ પ્રસન્તસ્તુ, પ્રેક્ષ્યને સૂક્ષ્મા અત્તિ રૂા = Jain Education International = = વળી હે નૈયાયિક ! ત્ = જો, માર્ગાસ્ય = બિલાડીના, ક્ષળ = નેત્રની, પ્રાચિનઃ સાથે સ્નેહવાળા, અર્થાત્ નેત્રસંબંધી, ચિત્ = કોઈ, મયૂરલા: = કિરણો, સÌ = હે મિત્ર, વિઘેન્ = જો હોત, તવા તો, તત્ત્વભુષા તે બિલાડીના નેત્રવડે, નિશિ મૃશં प्रेक्षिते રાત્રિમાં ધારી ધારીને જોવાયેલા એવા અને પ્રોત્નીભરપુન્ન શરીર ઉપર પડતા એવા કિરણોના સમૂહવડે, વિજ્ઞરતનો રંગબેરંગી બન્યુ છે શરીર જેનું એવા, અને મજ્ઞાતવતિ જોઈ શકાય એવી વિશિષ્ટ અવસ્થા બની છે જેની એવા, કરે ઉંદરને વિષે યથા હીપ્રપ્રદ્દીપાવ્ = જેમ દેદીપ્યમાન એવા દીવાથી તાપ = તને પણ, = = मार्जारस्य यदीक्षणप्रणयिनः केचिद् मयूखाः सखे ?, विद्येरन् न तदा कथं निशि भृशं तच्चक्षुषा प्रेक्षिते । प्रोन्मीलत्करपुञ्जपिञ्जरतनौ सञ्जातवत्युन्दुरे, प्रोज्जृम्भेत तवाऽपि हन्त ! धिषणा दीपप्रदीपाद् यथा ॥३३॥ = = For Private & Personal Use Only = = www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy