SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા અર્થાત્ રાત્રિના સમયે સૂર્યના પ્રકાશની સાહાય્ય ન હોવાથી મનુષ્યના નેત્રની જેમ જ સર્પ-ઘુવડાદિનાં નેત્રો પણ કીટાદિનાં પ્રકાશક બનવાં જોઈએ નહીં. રા = अविवरतिमिरव्यतिकर, परिकरिताऽपवरकोदरे क्वचन । वृषदंशदृशि न दृष्टा, मरीचयः किमु कदाचिदथ ? ॥३०॥ = વિવર = વિવર-છિદ્ર વિનાનું, અર્થાત્ ગાઢ એવા, તિમિર = અંધકારના, વ્યતિર સમૂહથી, પરિરિત = વ્યાપ્ત-ભરપૂર એવા, અપવજો ઓરડાના મધ્યભાગમાં બિલાડીના નેત્રોમાં, મરીચય: = (ફરતી એવી) વૃષવંશવૃશિ નીકળતાં એવાં કિરણો, હે જૈન ! તમારા વડે વ્હિમ્ = શું, વચન = ક્યાંય, વાષિર્ = ક્યારે પણ, ન દૃષ્ટાઃ નથી જોવાયાં ? = Jain Education International = = = નૈયાયિક પોતાના પક્ષનો બચાવ કરતાં જણાવે છે. હે જૈન સૂર્યના પ્રકાશના વિરહમાં ઘુવડ અને સર્પાદિના નેત્રોમાંથી નીકળતાં રશ્મિચક્ર દેખાતાં નથી. આ ઉપરથી તમે જૈનો જો એમ જ કહેવા માગતા હો કે નેત્રમાંથી રશ્મિચક્ર નીકળતાં જ નથી. કારણ કે જો નીકળતાં હોત તો અંધારામાં ઘુવડ અને સર્પના નેત્રોમાંથી નીકળતાં રશ્મિચક્ર દેખાવાં જોઈએ, પરંતુ તમારૂ જૈનોનું આ કહેવું વ્યાજબી નથી. કારણ કે જો નેત્રમાંથી રશ્મિચક્ર નીકળતાં જ ન હોત તો અતિશય ગાઢ અંધકારથી ભરેલા ઓરડાના મધ્યભાગમાં આમથી તેમ ફરતી એવી બીલાડીના નેત્રોમાંથી ચારે બાજુ ફેલાતાં રશ્મિચક્ર તમારા વડે (જૈનો વડે) શું ક્યાંય ક્યારેય નથી જોવાયા ? ગાઢ અંધારામાં પણ બિલાડીની આંખો ચકમકચકમક થતી દેખાય જ છે. આ વાત સર્વ દુનિયા જાણે છે. માટે રશ્મિચક્ર છે જ. જ્યારે તે પરાભવ પામેલ હોય ત્યારે તે રશ્મિચક્ર ન દેખાય, અને જ્યારે પરાભવ પામેલ ન હોય ત્યારે તે રશ્મિચક્ર દેખાય, પરંતુ રશ્મિચક્ર ચોક્કસ છે જ. જ્ઞેય સાથે જોડાય જ છે તેથી ચક્ષુ નિયમા પ્રાપ્યકારી જ છે. હે જૈન ! અપ્રાપ્યકારીની તમારી વાત વ્યાજબી નથી. ૫૩૦ના अत एव विलोकयन्ति सम्यक्, तिमिराङ्करकरम्बितेऽपि कोणे । मूषकपरिपन्थिनः पदार्थाञ्ज्वलनाऽऽलोकविजृम्भणं विनैव ॥३१॥ अत एव = આ કારણથી જ, તિમિર = અંધકારના સમૂહથી ખ્વિતેપિ ભરપૂર એવા પણ, જોને ખૂણામાં રહેલા, પવાર્થાન્ = પદાર્થોને મૂત્રપિસ્થિનઃ ઉંદરની વિરોધી અર્થાત્ બિલાડીઓ, જ્વલન = · અગ્નિ-સૂર્યાદિના, આતો = પ્રકાશના, विजृम्भणं વિસ્તાર, વિનવ વિના જ, અર્થાત્ તેની સહાય વિના જ, સદ્ગ = સારી રીતે, વિોયન્તિ જોઈ શકે છે. = ૨૭૯ For Private & Personal Use Only = = = www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy