________________
ચોદ ગુણસ્થાન
સઘળા ય દલિકો અને અનંતાનુબંધી ક્રોધમાન-માયા-લોભ કષાયના સઘળા ય દલિકોને જ્યારે આત્મા ઉપરથી સર્વથા અભાવ થઈ જાય ત્યારે તે ૭ કર્મના (દર્શન સપ્તકના) ક્ષયથી પ્રાપ્ત થતે સ્વાભાવિક તત્વ-રુચિરૂ૫ આત્મપરિણામ તેને ક્ષાયિક સમ્યક્ત્વ (૭ કર્મનાં સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થતું સમ્યકત્વ) કહેવાય છે. આ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. છે માટે તેની આદિ થવાથી “સાદિ કહેવાય છે. પ્રાપ્ત થયા પછી, કદી જવાનું નથી માટે અનંત કહેવાય છે. અર્થાત્ તે સાદિ-અનંત ભાગે રહે છે.
(૨) ક્ષાપથમિક સમ્યક્ત્વ : પૂર્વે જણાવ્યું તેમ ઉદયમાં આવેલા–મિથ્યાત્વ મેહના દલિકને ક્ષય કરી નાંખવે અને ઉદયમાં ન આવેલા મિ.મેહકર્મના દલિકોને દાબી દેવારૂપ ઉપશમ કરી, રાખ. આવા ક્ષય-ઉપશમ ભાવથી જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તેને ક્ષાયોપથમિક સમ્યક્ત્વ કહેવાય છે.
પ્ર. અહીં તમે કહ્યું કે ઉદયમાં ન આવેલા મિથ્યાત્વ મેહના દલિકને ઉપશમ કરે તે મિસ્યાત્વ મોહના દલિક તે ૩ પંજ રૂપ છે શુદ્ધ-અશુદ્ધ અને મિશ્ર–તે શું ત્રણે ય પૂજને ઉપશમ. કરી દે? જો હા, કહેશે તે અમારે વધે છે. કેમ કે ઉપશમ એટલે દલિકોને ઉદયમાં આવતા અટકાવવા તે. હવે મિશ્ર અને મિથ્યાત્વરૂપ ઉપશમ તે બરોબર છે કેમ કે ક્ષાપ. સમ્યક્ત્વી તે બે પુજને ઉદયમાં લાવીને ભોગવે જ નહિ પરંતુ ૩ જે જે શુદ્ધ પૂંજ છે તેને ઉદયમાં આવતા અટકાવવારૂપ ઉપશમ કહેશે તે ક્ષાપ. સમ્યકત્વ જ શી રીતે રહેશે ? કેમ કે મિથ્યાત્વ મેહકર્મના તે શુદ્ધ પૂજને ઉદયમાં લાવીને ભગવટે કરવાથી જ ક્ષાપ.સત્વ ભાવ રહે છે.
ઉ. તમારો પ્રશ્ન બહુ સુંદર છે. અહીં “ઉપશમ” શબ્દથી બે. અર્થ કરવા. (૧) ઉદયમાં આવતા અટકાવવા અને (૨) મિથ્યા સ્વભાવ દૂર કરો. તમારા કહ્યા મુજબ મિશ્ર-મિથ્યાત્વ પૂજને ઉપશમ ૧લા અર્થ સાથે ઘટાવ અને મિત્વ.મેહ. કર્મના શુદ્ધ પૂજને ઉપશમ એટલે માત્ર એને મિથ્યા રવભાવ દૂર કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org