________________
ચૌદ ગુણસ્થાન
(૨) રેચક સમ્યક્ત્વ : સમ્યફ ક્રિયામાં રુચિ કરાવે પણ સમ્યકક્રિયામાં પ્રવૃત્તિ ન કરાવે તે રોચક સમ્યકત્વ. અવિરત સમ્યફદષ્ટિ શ્રેણિકાદિને આ રોચક સભ્યત્વ હતું.
(૩) દીપક સમ્યક્ત્વ : પોતે મિથ્યાત્વી–અભવ્ય સુદ્ધાં હોય પણ ઉપદેશ-લબ્ધિ આદિથી અભવ્ય અંગારક આચાર્યની જેમ બીજા છ માં સમ્યફત્વભાવ ઉત્પન્ન કરાવી આપે છે માટે તે અભવ્યાદિ છ દીપક સમ્યકત્વવાળા કહેવાય. અહીં તેમને ઉપદેશ જ સમ્યફત્વ રૂપ કહેવાય અભવ્યાદિને ઉપદેશ પર જીવેને સમ્યક્ત્વમાં કારણ બને છે માટે વ્યવહારનય કાર્યકારણને અભેદ માની અભવ્યાદિના ઉપદેશને સમ્યફવ રૂપ કહે છે.
વસ્તુતઃ એ અભિવ્યાદિ ઉપદેશક મિથ્યાત્વી જ હોય છે. ક્ષાયિક–ક્ષાપથમિક-ઔપથમિક :
આપણે આ ૩ સાથે સારવાદન અને વેદક એમ કુલ પાંચ સમ્યક્ત્વનું કવરૂપ સમ્યકત્વ-પ્રાપ્તિના વિવેચનમાં જોઈ ગયા છીએ.
જ્યારે સાસ્વાદનને સમ્યકત્વ તરીકે ગણવામાં ન આવે અને વેદકને ક્ષાપ.સાત્વમાં જ અંતર્ગત ગણું લેવામાં આવે ત્યારે ઉપર્યુક્ત ૩ પ્રકારનું સમ્યકત્વ બની જાય.
ચતુર્ભેદે સમ્યક્ત્વ : ક્ષાયિક–ક્ષાયોપ-પ–સાસ્વાદન
પૂર્વોકત ૩ ની સાથે સાસ્વાદનની પણ સમ્યક્ત્વરૂપે વિવા કરતાં સમ્યક્ત્વના ચાર પ્રકાર થાય.
પંચવિધ સમ્યક્ત્વ : પૂર્વોક્ત ૪ સાથે વેદક સમ્યક્ત્વને ક્ષા પાસાત્વમાંથી જુદું પાડીને ગણવામાં આવે તે સમ્યક્ત્વના પાંચ પ્રકાર થાય. આ પાંચેય પ્રકારના સમ્યક્ત્વનું વિવેચન થઈ ગયું છે છતાં કવિશેષ હકીકત અહીં જાણું લઈએ.
(૧) ક્ષાયિક સમ્યક્ત્વ : મિથ્યાત્વ મેહનીયન ત્રણે ય પંજ અર્થાત્ મિથ્યાત્વમેહનીય, મિશ્ર મહનિય અને સમ્યક્ત્વ મહકર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org