________________
ચૌદ ગુણસ્થાના તે લાપશમિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અને જે મિશ્ર મોહનીયને પુંજ ઉદય થાય તે મિશ્ર ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. જ્યાંથી અંતમુહૂર્ત પછી જીવ અવશ્ય લાપશમિક સમ્યક્ત્વ પામે કે મિથ્યા જાય. મિથ્યાત્વને પુંજ ઉદય આવે તે જીવ મિથ્યાત્વે. જાય છે. અર્થાત્ ૧ લા ગુથસ્થાનકને પામે છે.
જેને પહેલા શુદ્ધ પુંજને અમુક અંશ ઉદયમાં આવે છે તેનેતે પંજમાં મિથ્યાત્વને તીવ્રરસ ન હોવાથી–અત્ય·રસ લેવાથી ભગવતી વખતે તે જીવ સમ્યક્ત્વભાવમાં જ વર્તતે કહેવાય છે. યદ્યપિ મિત્વ મેહનીયને તે શુદ્ધ પુંજ ઉપશમભાવને-ઉપ.ભાવના સમ્યક્ત્વને દૂર કરે છે. તથાપિ જીવમાં ઉપશમભાવનું સમ્યફત્વ ન રહેવા છતાં ક્ષપશમભાવનું સમ્યકત્વ તે રહે જ છે. અર્થાત્ ઉપશમભાવના, સમ્યત્વને લીધે જીવ ૪ થા ગુથસ્થાને હતું તેમ ક્ષયે પશમભાવના સમ્યક્ત્વને પ્રાપ્ત કરીને પણ તે જીવ ૪ થા ગુણસ્થાને જ ટકી રહે. છે. માત્ર નામ બદલાય છે. પહેલાં જીવ ઉપશમ સમ્યક્ત્વી કહેવાતે હતે હવે શુદ્ધ પુજને ઉદયભાવ થતાં ક્ષપશમ સમ્યકત્વી કહેવાય છે. આ ક્ષપશમ સમ્યકૃત્વ જ. થી ૧ અનામુંદ સુધી અને ઉ.થી. (વધુમાં વધુ) ૬૬ સાગરોપમ સુધી ટકી રહે છે કેમ કે તેટલા કાળ. સુધી શુદ્ધ થયેલા મિથ્યાત્વ પુજના અંશે ક્રમશઃ ઉદયમાં આવીને ભેગવાઈ શકે છે.
જો કે આ વખતે જે સમ્યકત્વભાવ પ્રાપ્ત થયેલ છે તે મિથ્યાત્વમેહનીય કર્મના શુદ્ધ દલિકેના ઉદયથી પ્રાપ્ત થયેલ છે. પરંતુ છતાંય મિથ્યાત્વી છે માટે તે અતિચાર લગાડી શકે છે. કેટલીક વાર તત્વ સંબંધી સૂમ સંશય પણ થવા દે છે.
હવે અંતરકરણની છેલ્લી આવલિકામાં આવેલા જીવને [લગભગ છેડે મિ.મેહકર્મને ૧ લ શુદ્ધ પુંજ ઉદયમાં ન આવે અને બીજે. મિશ્ર પુંજ ઉદયમાં આવી જાય તે તે જીવ મિશ્રભાવ પામે એટલે કે તેનામાં અડધે સમ્યક્ત્વભાવ અને અડધે મિથ્યાત્વભાવ એકઅન્તર્મુહૂર્ત સુધી રહે ત્યાર પછી તે અવસ્થામાં ગમે તે ફેરફાર થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org