________________
ચૌદ ગુણસ્થાન
૧. કેટલાક મિથ્યાત્વ મોહકર્મના દળિયાને એ ઝાટકે લાગે છે કે તેને રસ એટલે બધે ઘટી જાય કે પછી તેનામાં અત્ય૫ પ્રમાણમાં નહિવત્ રસ જ રહે છે.
૨. બીજા કેટલાક મિ. મેહ-કર્મના દળિયાને ઝાટકો લાગતાં તેમનામાંથી અડધે રસ નીકળી જાય છે. એટલે કે તે દળિયા અડધા મિથ્યાત્વ ભાવ વિનાના અને અડધા મિથ્યાત્વ ભાવવાળા એવા મિશ્ર ભાવમાં રહે છે.
૩. કેટલાક મિ. મોહના દળિયાને ધારી અસર ન થતાં તેમને રસ ખાસ નીકળતું નથી એટલે મિથ્યાત્વની મેલી અવસ્થામાં - જ લગભગ રહી જાય છે.
આમ થતાં મિ. મેહના દલિક ઝાટકાની જુદી જુદી અસથી ૩ ભાગમાં વહેંચાઈ જાય છે. કેટલાક મિથ્યાત્વના મહના ભાવ વિનાના, કેટલાક મિશ્ર ભાવવાળા અને કેટલાક લગભગ મિ. મહ. ભાવવાળા.
આમ એક જ ઢગલાના ૩ ઢગલા થાય છે. જેને ૩ પૂજ કહેવામાં આવે છે. આ ત્રણેય ને ક્રમશઃ શુદ્ધપૂંજ (સમ્યક્ત્વપૂંજ) અર્ધશુદ્ધપૂંજ (મિશ્રપૂજ) અશુદ્ધપૂજ (મિથ્યાત્વપૂંજ) કહેવાય છે.
ખ્યાલમાં રાખવું કે અંતરકરણમાં પ્રવેશેલા જીવના ઉપશામભાવની વિશુદ્ધિના ઝાટકાઓ સમયે સમયે મિકર્મના દળિયાને લાગવાથી આવા ત્રણ પૂજ બન્યા છે.
ઉપશમ સત્વને કાળ અધિક એક આવલિકા કાળ બાકી રહે ત્યારે બીજી સ્થિતિમાં રહેલ ત્રણ જેને લઈને જીવ છેલ્લી આવલિકાના સ્થિતિ સ્થાનેમાં ગોઠવે છે. જ્યારે તે આવલિકા ઉપરને કાળ પૂર્ણ થાય છે અને છેલ્લી આવલિકામાં જીવ પ્રવેશ કરે છે ત્યારે અધ્યવસાય અનુસાર કેઈ પણ એક પૂજને વિપાક ઉદય થાય છે. બાકીના બે પૂજના દલિક પ્રોદયથી વિપાકેદયવાળા પ્રકૃતિમાં સંક્રમીને ભગવાઈ જાય છે. પ્રદેશદયવાળા કર્મનું ફળ ભેગવાતું નથી. આથી છેલ્લી આવલિકામાં પ્રવેશ કરતા જીવને જે સમ. મેહનીય કર્મોને ઉદય થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org