________________
ચૌદ ગુણસ્થાન
અહી ખ્યાલ રાખવા કે ઉપરોક્ત ત્રણે ય અન્તસુ હત ના કાળમાં જીવ મિથ્યાત્વ માહનીય કના દલિકાને ભાગવે છે. માટે તે જીવ ૧લા મિથ્યાત્વ ગુણસ્થાનકે જ છે. અપુ કરણના છેડે રાગ-દ્વેષની ગ્રન્થિ ભેદાઈ ગઈ પછી પણ ૧ અન્તર્મુહૂતકાળના અનિવૃત્તિકરણને પસાર કર્યો પછી જ જીવ સમ્યક્ત્વ પામે છે. કેમ કે તે અનિવૃત્તિકણમાં પણ મિથ્યાત્વ માહના દલિકાના જ ઉદય ચાલુ છે. અર્થાત્ તે દલિકાને ઉદયમાં લાવીને જીવ પેાતાની ઉપરથી ખ ંખેરી નાંખવાનું કાય ભયંકર વેગી કરી રહ્યો છે.
૪
એક અન્ત દૂના કાળનુ' અનિવૃત્તિકરણ પૂર્ણ થતાં પછીના એક અન્તમ દ્ભુત કાળમાં મિથ્યાત્વ માહનીયનું ક્રમ" ઉદયમાં આવી. શકતું નથી.
કેમ કે અનિવૃત્તિકણના કાળના પાછલા ભાગમાં જીવે તે ભાગની સાફસૂફી કરવાનું કામ શરૂ કરી દઈને તે કાળને મિથ્યાત્વ મહિના એક પણ દળિયા વિનાના ખનાવી રાખ્યા છે. શી રીતે અનિવૃત્તિકરણમાં જીવ આગળની સાફસૂફી કરે છે તે જોઈએ.
પાન ૬૩ના કાઠામાં આપણું અનિવૃત્તિકરણનુ એક અન્ત હત કાળનુ ખાતુ જોઈ એ છીએ. ધારો કે આ અનિવૃત્તિકાળના ૧૦૦ સમય છે. (વસ્તુતઃ અસ!) તે જ્યારે તે જીવ ૬૦ સમયના અનિવૃ. ત્તિકરણના કાળ પસાર કરી ઢે છે એટલે બાકીના ૪૦ સમયમાં એવુ કામ કરે છે કે ૪૦ મા સમયે આવતાં આવતાં તે તે પછી આવનારા ૧૦૦ સમયના એક અન્તર્મુહૂતકાળમાં એક પણ મિથ્યાત્મ માહનીય ક્રમ'નુ' દળિયુ· રહેવા ઢતા નથી.
અર્થાત્ અનિવૃત્તિકરણના ૬૧-૬૨-૬૩મા સમયમાં પસાર થત જતા તે જીવ આખા અનિવૃત્તિકરણની પછી આવનારા નવા અન્તમુહૂર્ત કાળમાં (=૧૦૦ સમયમાં) આવી શકનારા મિથ્યાત્વ મેહનીય કર્મોના દળિયાને ઉઠાવીને દૂરના કાળમાં એટલે કે એ ૧૦૦ સમયના અંત' મુહૂત'ની ઉપરની સ્થિતિમાં અને પેાતાના ભાગવાતા ૬૧-૬૨-૬૩ વગેરે સેા સુધીના સમયરૂપ નીચી સ્થિતિમાં ફૂંકતા જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org