________________
રા
ચો ગુણસ્થાન
ત્યજતા ની. કહ્યું છે કે, “પુરુષ પોતાની જાતિથી (યેાગ્યતાર્થી) જ સારા-નરસા થાય છે સગદ્વેષથી નહિ,”
સાપને અને તેના મસ્તકસ્થ મણિને જન્મી અતિરૂઢ સસ છતાં મણિ સાપના દ્વેષના કે સાપ મણિના ગુણેના કદાપિ સ્પ સુદ્ધાં કરતા નથી.
ઉ. તમારી વાતને તે જ રૂપે એકાન્તે માની શકાય નહિ. દ્રવ્યે એ પ્રકારનાં હૈાય છે. ૧. ભાવુક અને ૨. અભાવુક. વિરુદ્ધ ધમ વાળાં દ્રવ્યે પેાતાના ગુણ-દ્વેષી ખીજાને પાતાના જેવાં ખનાર્થી કે અર્થાત્ ખીજા દ્રવ્યે ઉપર પેાતાની અસર પાડે અથવા તા વિરુધવાળાં જે જે દ્રવ્યે ખીજા દ્રવ્યના સ ંસગ થી તેના જેવાં થાય તે દ્રવ્ય ભાવુક કહેવાય છે.
જીવ એ ભાવુકદ્રવ્ય છે. અનાદિકાળથી પાસથા વગેરેએ આચરેલા પ્રમાદભાવથી તેના વિશુદ્ધ સ્વરૂપ ઉપર જબ્બર માઠી અસરો પહોંચી છે. માટે જ કુશીલના સ'સગથી સુશીલ પણુ કુશીલમય બની જાય છે. વૈડુ મણ વગેરે તે અભાવુક જડ દ્રવ્યા છે માટે ભાવુક દ્રવ્યના વિચારમાં તેનું દૃષ્ટાંત લગાડી શકાય નહિં. જીવામાં પણ વૌતરાગ અનેલા અથવા તે અભળ્યે તે અભાવુક દ્રવ્ય જ છે. અને સરાગી ભવ્યમાં પણ ઉત્કૃષ્ટ સંયમ-ધર્મોના પરિણામવાળા ય અભાવુક દ્રવ્ય છે છતાં મધ્યમ દશાના છે તે તે ભાવુક જ હાય છે.
અરે! લે. પણુ લુણના સ'સગે ખવાઇ જાય છે તે જીત્ર-દ્રવ્ય માટે તે શું કહેવું ?
પાસાદિ સાથે માલાપાદિ પણ નહિ કરવાના આ ઉત્સગ - આ માર્ગ, જે કાળે ઘણા સવિગ્ન સાધુએ ડાય તે કાળને આશ્રયીને સમજવી અપવાદમાગે, જે કાળે સકિલષ્ટ જીવા ઘણા હેાય તે કાળમાં શુદ્ધ સગ્નિ સહાયક ન મળે તે પાસસ્થાદિની સાથે પણ રહી શકાય. આ અંગેના વિશેષ વિચાર પંચકલ્પભાષ્યમાંથી જોઈ લેવા. ચૌ. ગુ. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org