________________
૩
ચૌદ ગુણસ્થાન પાસત્યાદિને વંદના-વિધિમાં ઉત્સર્ગ–અપવાદ. પાર્શ્વસ્થ-અવસગ્ન-કુશીલ–સંશક્ત-યથાસ્કન્દ (આહારચ્છન્દ)
આ પાંચ પ્રકારનાં પાપશ્રમણોમાંથી યથાસ્કન્દને અભ્યસ્થાન અંજલિબબ્ધ નમસ્કાર આદિ કરવાથી ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે.
અને પાસત્યાદિને તથા ગૃહસ્થને વન્દના અને અંજલિ આદિ કરવાથી ચતુર્લઘુ (પૂર્વોક્તથી નાનું પ્રાયશ્ચિત્ત આવે એ પાપશ્રમની સાથે રહેવાથી આજ્ઞાભંગ અનવસ્થાદિ અનેક દેશે લાગે.
આ જ રીતે પાસસ્થાદિને વસ્ત્ર આપવાથી, ભણાવવાથી કે તેમની પાસે ભણવાથી પણ વિવિધ પ્રાયશ્ચિત્તે લાગે છે.
અપવાદમાગે તેમને વન્દનાદિ પણ કરી શકાય.
(બૃહત્ક૫ ૪૫૪૨) દુષ્કાળાદિ પ્રસંગમાં કે બીમારીમાં અશનાદિ દ્વારા ગચ્છનું રક્ષણ કરવાની બુદ્ધિથી દુષ્કાળાદિ આવ્યા પૂર્વે જ પાસસ્થાદિની સહાય લેવામાં કુશળ મુનિશા તેમને વન્દનાદિ કર્યા વિના સુખશાતા માત્ર પુછીને પ્રસન્ન કરે અને તેમની પાસેથી કામ કઢાવી લે. દુષ્કાળાદિની આગાહી થાય ત્યારેથી જ કુશળ મુનિએ સ્થાડિલાદિ જતાં તેમના સ્થાને જાય, રસ્તે પણ મળે ત્યારે સુખશાતા પૂછે, વળી પિતાના ઉપાશ્રયે આવવાનું આમન્ત્રણ પણ કરે; તેમના ઉપાશ્રયે જાય ત્યારેય બહાર ઊભા રહીને પહેલાં કુશળતા પૂછે, પછી તેઓ આગ્રહ કરે તે ઉપાશ્રયમાં પણ જાય.
આ પાસસ્થાદિ સાધુઓ સંયમનાં કષ્ટથી અને ધર્મહીલનાના ભયથી મુક્ત બનીને મૂત્તર ગુણષ સેવતા હોય તે તે માત્ર વેષધારી કહેવાય. તેમની પાસેથી કામ લેવું હોય ત્યારે સુખશતાદિ પૂછવા પડે તે માની હોય તે હાથ જોડીને પણ મ©એણ-વંદામિ કહેવું પડે; પ્રભાવશાળી હોય તે માથું પણ નમાવવું પડે અને પ્રભાવક હોય તે બહારથી સદ્દભાવ પણ બતાવ પડે, બહુમાન માટે થોડી વાર ઊભા પણ રહેવું પડે, વિશેષ કારણે તેના ઉપાશ્રયે પણું જવું પડે અને જરૂર જણાય તે થોભવન્દન કે અધિક લાભાર્થે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org