SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન જ્ઞાનાદિ વિષયભેદથી ૭ પ્રકારના છે. જ્ઞાનવિનય : દનવિનય ચારિત્રવિનય – મનૅવિનય– વચનવિનય-કાયવિનય-ઉપચારવિનય. ૧. પંચધા જ્ઞાનવિનય પાંચે ય જ્ઞાનના તે તે સ્વરૂપમાં શ્રદ્ધારૂપ, ૩. જ્ઞાન-જ્ઞાની-સાને પગણુના ભક્તિ. ૩. હૃદયથી તેમનું અહુમાન કરવું. ૪. તેમાં જણાવેલા અર્થના સમ્યક્ (અવિપરીત) વિચાર કરવા ૫. વિધિપૂર્વક જ્ઞાન ભણવુ, વારવાર અભ્યાસ કરવા. ૩૧૭ દ્વિધા નવિનય : સુશ્રુષા અને અનાશાતના રૂપ. સુશ્રુષા : દ નગુણુમાં વધુ નિર્દેળ હોય તેના સુશ્રષારૂપ વિનય. તેમની સ્તુતિરૂપ સત્કાર, આવે ત્યારે અભ્યુત્થાનાદિ કરવા. પંચદેશયા અનાશાતના વિનય (૧૫ પ્રકારે) : ૧. તીથ કરા ૨. ધર્મ (ચારિત્ર કે ક્ષમાદિ ૧૦) ૩. આચાય ૪. ઉપાધ્યાય ૫. સ્થવિર ૬. કુલ ૭. ગણુ ૮. સઘ ૯. સાંગિક સાધુએ ૧૦. ક્રિયા (અસ્તિત્વવાદ) ૧૧ થી ૧૫-મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાના અને જ્ઞાનીઓ. આ ૧પ ની બાહ્ય સેવારૂપ ભક્તિ-બહુમાન-સ્તુતિ આદિ કરવાં. ચારિત્ર્યવિનય : સામાયિકાદિ પાંચ ચારિત્રની મનથી શ્રદ્ધા કરવી, કાયાથી તેનું પાલન કરવુ. અને વચનર્થી તેની પ્રરૂષણા કરવી. મન-વચન-કાયવિનય : આચાર્યાદિ પૂજ્યે પ્રત્યે મનાદિથી અકુશળ વ્યાપાર કરવા નહિ અને કુશળ (શુભ) વ્યાપારમાં પ્રવૃત્ત થવુ ઉપચારવિનય : ઉપચાર = વિનયને પાત્ર વ્યક્તિને સુખકારી ક્રિયાવિશેષ એવી ક્રિયા દ્વારા વિનય કરવા તે ઉપચાવિનય કહેવાય. આ ત્રિનયના ૭ પ્રકાર છે. જેમ કે ગુરુદેવ એ વિનયપાત્ર વ્યક્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy