________________
૩૧૮
એસવુ.
ચોદ ગુણસ્થાન
૧. અખ્ખાસઋણુ : શ્રુત ભણવા સિવાયના સમયે પશુ ગુરુ પાસે
૨. છ દાણુવત્તણુ : ઇચ્છા જોઇને વવુ.
૩. થડિક્કિ : આહારાદિ લાવી આપવા વગેરે પ્રવૃત્તિથી વિશેષ પ્રસન્ન કરવા.
૪. કારતનિમિત્તકારણ : ગુરુએ શ્રુતજ્ઞાન આપ્યું તેના મલે વાળવાના ઉદ્દેશથી તેમની સેવા-ભક્તિમાં વિશેષ ઉદ્યમ.
૫. દુ:ખાતા ગવેષણુ : ગ્લાનાવસ્થામાં ઔષધાદિ દ્વારા ભકિત કરવી. ૬. દેશકાલજ્ઞાન : દેશકાળને આશ્રીને તેમની વિશેષ જરૂરિયાત સમજીને તેની ભક્તિ કરવી.
૭. સર્વો'નુમતિ : સત્ર તેમને અનુકૂળ થવું. (૩) વૈયાવચ્ચ તપઃ ૧૦ પ્રકારની વૈયાવચ્ચ (ચરણસિત્તરીમાં કહેવાઈ ગયેલા છે.)
(૪) સ્વાધ્યાય તપ : વાચનાદિ પાંચ પ્રકારના યથાક્ત કાળે સ્વાધ્યાય કરવા.
(૫) ધ્યાન : ધર્મ અને શુકલધ્યાનમાં યથાયેાગ્ય પ્રશ્ન વું. (૬) ઉત્સગ : વધારાની ઉપધિ અને અશુદ્ધ આહારના ત્યાગરૂપ
બાહ્ય-ઉત્સગ .
અને કષાયાના તથા મૃત્યુકાલે શરીરના ત્યાગ કરવા તે અભ્યંતર ઉત્સર્ગ કહેવાય.
આ છ પ્રકારના તપ અભ્યન્તર' કહેવાય છે કેમ કે તે લેકમાં તપ તરીકે પ્રતિદ્ધ નથી, વિધર્મીએ એને ભાવથી કરતા નથી, મેાક્ષપ્રાપ્તિમાં તે અન્તરંગ કાણુ છે, અન્યન્તર કર્મોને તપાવે છે. * વીર્યાચાર ત્રિધા :
મન-વચન-કાયાથી પ્રાપ્ત સામર્થ્યને અનુસાર જ્ઞાનાદિ આચાર રૂપ ધર્માંકાર્યાં કરવાથી ૩ પ્રકારને વીર્યાચારનું પાલન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org