________________
૨૫૭૮
ચૌદ ગુણસ્થાન
પૂર્વે ભણેલા સૂત્રના અર્થના કે ત૬ભયના જે જે અંશનું વિસ્મરણ થયું હોય તેને પુનઃ યાદ કરીને જોડી દેવું તે સત્પના.
અને પહેલી જ વાર સૂત્ર અર્થ કે તદુભયને પાઠ લે તે ગ્રહણ કહેવાય. - દશને પસ૫દા–અહીં પણ ઉપરોક્ત રીતે ૯ પ્રકાર પડે છે. ફેર એટલે જ કે અહીં દર્શન પદથી વીતરાગ-સર્વજ્ઞના શાસનની પ્રભાવના કરે તેવા સન્મતિ-તર્ક વગેરે શાસ્ત્રો લેવા. તેના સૂત્ર-અર્થતદુભયથી વર્તનસન્ધના અને ગ્રહણ લેવા.
- અહીં (૧) ગુર્વાજ્ઞાપૂર્વક જ્ઞાન-દર્શનની ઉપસમ્પદ લેવી જોઈએ. વળી (૨) ગુરુ જેને કહે કે તમારે અમુકને જ્ઞાનાદિ ઉપસમ્પરા આપવી તેની જ પાસે જઈને ઉપસમ્મદા લેવી જોઈએ.
આ બે પદની ચતુર્ભાગી થાય. (૧) ગુજ્ઞા સાથે ગુરુએ આદેશ કરેલ આચાર્ય પાસે ઉપસસ્પદ લેવી (૨) , , આદેશ ન કરેલ 9 : છે છે (૩) વિના , રુ કરેલ આચાર્ય પાસે છે ?
(દા.ત. “ગુરુ શિષ્યને કહે કે હમણાં કેટલેક સમય તારે અમુક આચાર્ય પાસે ઉપસમ્મદા લેવા જવું નહિ” અહીં જેને ગુરુએ ઉપસભ્યદા માટે આજ્ઞા કરી છે તેની પાસે જવાને કામચલાઉ નિષેધ છે માટે ત્યાં આ ત્રીજો ભંગ લાગુ પડે.).
() ગુર્વાજ્ઞા વિના, ગુરુએ આદેશ ન કરેલ આચાર્યની પાસે ઉપસર્પદા લેવા જવું.
(દા. ત. અત્યારે ઉપસભ્યદા માટે ન જવું, અમુક આચાર્ય પાસે ન જવું.)
આ ચાર ભંગમાં પહેલે ભંગ શુદ્ધ છે, બાકીના ત્રણ અશુદ્ધ છે.
ઉપસભ્યદા સ્વીકારનારની એ વ્યવસ્થા છે કે સ્વગુરુની પાસે સૂત્ર-અર્થતદુભય ગ્રહણ કરી લીધા પછી વિશેષ અધ્યયન માટે અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org