________________
૨૭૭.
ચૌદ ગુણસ્થાન લાભાન્તરાય કર્મના ક્ષપશમાદિથી લબ્ધિધાણી બનેલા કે નિષ્કૃષ્ટ તપ કરવાને લીધે માંડલથી ભિન્ન રહીને ભજન કરનારને આ છન્દના કરવાની હોય છે. આ છન્દના પણ ગુરુસંમતિ મેળવીને જ અન્ય સાધુઓને કરવી જોઈએ.
૯. નિમત્રણું : આ સમાચારી સ્વાધ્યાય રક્ત એવા વૈયાવચ્ચ કરવાની ભાવનાવાળા મુનિને માટે છે.
પ્ર. સ્વાધ્યાયમાં રક્તને વૈયાવચ્ચ કરવાની ભાવના કેમ કહે છે?
ઉ. સ્વાધ્યાયથી જે આત્મા જિનવચનને ભાવિત કરે છે તેને મોક્ષના સર્વયોગે સાધવાની તાલાવેલી લાગે છે. તપશ્ચર્યાદિ અન્ય
ગે બીજા મુનિઓમાં જોઈને તેમની વૈયાવચ્ચ કરવા માટે તે અવશ્ય તલપે છે. તે આત્મા કેરા સ્વાધ્યાયથી બેચેન હોય છે. તેને અન્ય સર્વમુક્તિ સાધવાની તાલાવેલી અખંડ રહ્યા કરે છે. આથી જ અપ્રમત એવા તે સ્વાધ્યાયક્ત મુનિ જ વસ્તુતઃ વૈયાવચ્ચ કરવાની તીવ્ર ભાવનાને લીધે આ નિમન્ત્રણ સામાયાણીના અધિકારી છે.
૧૦. ઉપસર્પદા : બે પ્રકારે. (૧) સાધુ ઉપસર્પદા અને (૨) ગૃહસ્થ ઉપસભ્યદા. સાધુઉપસભ્યદા-૩ પ્રકારે. જ્ઞાન-દર્શન-ચારિત્રથી..અર્થાત્
જ્ઞાનવિષયક-દર્શનવિષયક-અને ચારિત્ર વિષયક એમ ૩ પ્રકારની સાધુ ઉપસભ્યદા છે. તેમાં પણ જ્ઞાન અને દર્શનની પ્રત્યેક ઉપસભ્યદા ૩-૩ પ્રકારે છે. જ્યારે ચારિ-ઉપસરૂદા ર પ્રકારે છે.
જ્ઞાને પસસ્પદાસૂત્ર-અર્થ અને સૂત્રાર્થ ઉભયની...
આ પ્રત્યેક વર્તના-સત્પના અને ગ્રહણ એમ ૩૩ પ્રકારે કહેવાથી જ્ઞાનેપરસ્પદાના ૯ પ્રકાર થાય છે.
પૂર્વે ભણેલા અસ્થિર સૂત્રનું, અર્થનું કે તદુભયનું ગુણન (પાઠ) જે તે વર્તન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org