________________
૧૨
ચૌદ ગુણસ્થાન
| શ્રી લલિતવિસ્તરામાં કહ્યું છે કે અપુનર્બન્ધક આત્મા (૧) પાપમિત્રોને ત્યાગી હોય (૨) કલ્યાણમિત્રોને સોબતી હેય (૩) ઔચિત્ય સેવતો હેય () લેકમાર્ગને અનુસરતે હાય (૫) માતા-પિતા-કલા-ચાર્યને બહુમાની હોય, તેમની આજ્ઞા માન્ય કરતા હોય (૬) દાનાદિમાં પ્રવૃત્તિ કરતે હોય (૭) પ્રભુની અષ્ટપ્રકારાદિ પૂજા કરતે હોય (૮) સાધુકુસાધુને વિવેકી હેય (૯) વિધિપૂર્વક શાસ્ત્ર-શ્રવણ કરતે હેય (૧૦) પ્રયાનપૂર્વક તે શાસ્ત્રોનું ચિન્તન વગેરે કરતે હેય (૧૧) યથાશક્તિ શાસ્ત્રાનુકૂલ વર્તન પણ કરતે હોય (૧૨) શૌર્યવાળો હોય (૧૩) ભાવીના પરિણામને વિચાર કરતા હોય (૧૪) મૃત્યુને આંખ સામે રાખીને પરેકની સાધનાને મુખ્ય ગણતે હેય (૧૫) ગુરુવર્ગની સેવા કરતા હાય (૧૬) એમ-હી-કાર વગેરે પનું દર્શન-ધ્યાન વગેરે કરતે હોય (૧૭) ગસાધનામાં વિક્ષેપ કરતાં કાર્યને ત્યાગી હોય (૧૮) જ્ઞાનાદિગ સિદ્ધિમાં તત્પર હોય (૧૯) જિન-મૂર્તિ ભરાવતે હોય (૨૦) જિનાગમ લખાવતે હેય (૨૧) નમસ્કાર મહામન્ત્રાદિને માંગલિક જાપ કરતે હેય (૨૨) ચતુર શરણને અંગીકાર કરતા હોય (૨૩) દુષ્કૃતગહ, સુકૃત-અનુમોદના કરતા હોય (૨૪) પદેના, મન્ચના અધિષ્ઠાયક દેવની પૂજા કરતે હેય (૨૫) સદાચારનું શ્રવણ કરતે હોય (૨૬) ઉદાર હાય (૨૭) ઉત્તમ પુરુષના આચારોને અનુસરતે હેય ઈત્યાદિ.
અપુનર્બન્ધક આત્માની સઘળી પ્રવૃત્તિ ઉત્તમ હોય છે. નગમનયથી તે અપુનબંધક ભાવની પ્રાપિત માંડીને જ પ્રવૃત્તિમાં ઉત્તમતા હોય છે. ભલે પછી કેટલીક પ્રવૃત્તિ વિચિત્ર પણ જણાતી હોય.
ઊંઘતા માણસને કોઈ ચન્દનાદિને લેપ કરે તે તેને તે વખતે તેને ખ્યાલ ન હોય પરંતુ જાગ્યા પછી પિતાની તે અવસ્થાથી આશ્ચર્ય પામે; અથવા તે હેડકામાં ઊ ઘી ગએલા માણસને હેડીની ગતિને
ખ્યાલ ન હોય પણ જાગ્યા પછી કિનારે પહેંચ્યાનું ભાન થતાં તે આશ્ચર્ય પામે એ જ રીતે અજ્ઞાનતા આદિના કારણે અપુનર્બન્ધક અવસ્થામાં પોતાની પ્રવૃત્તિનું મહત્વ તેને ન સમજાય, છતાં સમ્યક્ત્વાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org