________________
ચૌદ ગુણસ્થાન
બંધૂકમાં પણ ધર્મ માને છે, આ અભિપ્રાયથી અપુનબંધક અવસ્થામાં પણ ધર્મ ઘટી જાય છે. આથી જ શ્રી યોગબિન્દુગ્રન્થના ૩૬૯ કમાં કહ્યું છે કે અધ્યાત્મ અને ભાવનારૂપ ભેગો વ્યવહારનયથી અપુનર્બન્ધકને પણ હેઈ શકે, જ્યારે નિશ્ચયનયથી તે ચારિત્રીને જ હોય છે.
આ ઉપરથી સમજવું કે ગૃહિધર્મના ૩૫ ગુણે અપુનર્બન્ધક આત્મામાં પણ ઘટી શકે છે.
આદિધાર્મિક : ચરમાવર્તકાળમાં પ્રવેશેલા અપુનર્બન્ધકઆત્માને જેમ જેમ વિકાસ થતું જાય છે તેમ તેમ તેને ઉત્તરોત્તર: માર્ગાભિમુખ-માર્ગાનુસારી–માપતિત વગેરે પદેથી સંબોધવામાં આવે છે. આ બધી અપુનર્બન્ધક ભાવની જ અવસ્થા છે. પૂર્વોક્ત, કથન મુજબ સઘળી ગુણવૃદ્ધિ ચરમાવર્તકાળમાં જ થાય છે તે કાળને. પામીને જ જીવ ધર્મને આરંભ (ધર્મની આદિ) કરે છે માટે જેના શાસ્ત્રોમાં અપુનર્બન્ધક જીવને આદિધાર્મિક કહેવામાં આવે છે.
આ આદિધાર્મિક જૈન દર્શનાનુયાયી જ હોય તે નિયમ નથી.. મન્દમિથ્યાત્વને વેગે આદિધાર્મિક જી ભિન્ન ભિન્ન ધર્મોના આચારને સેવે એવું પણ બને છે. ગમે તે દર્શનની ક્રિયા કરવા છતાં તેમના . અંતરના રાગ-દ્વેષની તીવ્રતા તૂટી જવાને લીધે એ જેને અપુન બંન્ધક-આદિધાર્મિક કહેવામાં કશે વધે નથી. શ્રી ગબિન્દુગ્રન્થના: ૨૫૧ મા લકમાં જણાવ્યું છે કે અપુનબંધકની અનેક અવસ્થાએ, હેવાથી તેમની અંતઃશુદ્ધિ હોવાને લીધે જુદાં જુદાં દર્શનેની એક્ષસાધક ક્રિયાઓ તેઓમાં હોઈ શકે છે.
આ તે સઘળા દર્શનેના અપુનર્બન્ધકની વાત થઈ.
જૈનશાસ્ત્રોની અપેક્ષાએ આદિધાર્મિક અપુનર્બન્ધક અવસ્થાનાં, લક્ષણે શ્રી લલિતવિસ્તરા ગ્રન્થમાં બતાવવામાં આવ્યાં છે. જેને બૌદ્ધો. બોધિસત્વ' કહે છે, અન્ય દર્શનવાળા શિષ્ટ' કહે છે. સાંખે નિવૃત્તપ્રકૃત્યધિકાર કહે છે તેને જ જૈન–શાસ્ત્રો આદિધાર્મિક-અપુનર્બન્ધકહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org