________________
ચૌદ ગુણસ્યાન
પ્ર. આ પાંચેય અતિચાર તે ૬ઠ્ઠા વ્રત અંગે જ લાગુ પડે તેવા છે. તમે તે આ વ્રતને સંતના સંક્ષેપરૂપ કહ્યુ છે તે મૌજા અધા વ્રતા અંગેના અતિચાર અહીં” કેમ ન કહ્યા ?
૨૩૪
ઉ ઉપલક્ષણથી અહીં પણ વધ–ખંધાદિ અતિચારો સમજી લેવા. વ્રતપાલનાદિથી લાભાદિ : નાહકી અવિરતિમાંથી મચાવ થઈ જવારૂપ આ વ્રત નિત્ય કરતાં નથી તેઓ પાપવ્યાપારાની અવિરતિનાં બારણાં ખુલ્લાં રાખીને પુષ્કળ પાપકમ બંધ કરે છે.
વ્રત–ભાવના : સર્વાંસ ગત્યાગી તે શ્રમણેાને નમસ્કાર હા ! જેમણે સ પ્રકારના સાવઘયેાગેાને યાવજ્જીવ માટે ત્યાગી દીધા !
વ્રત-કરણી : જેમ અને તેમ પાપ–કાચમાં સકાચ કરતા. રહેવા. જેના વિના ન ચાલે તેટલું જ પાપ કરવું પડે તે ય તેમાં ભારે ડંખ અનુભવવા. સગવડિયા જીવનની ઈચ્છા પણ ન કરવી.. શાખીન જીવનની તે સ્વપ્ને ય કલ્પના ન કરવી.
અગિયારમુ· પૌષધોપવાસ વ્રત (ત્રૌનું શિક્ષાવ્રત) : વ્રતસ્વરૂપ : આ વ્રત ૪ પ્રકારે છે.
૧. આહાર, ૨. શરીરસત્કાર, ૩. મૈથુન અને ૪. સાવદ્યકર્મોના પર્વમાં ત્યાગ કરવા રૂપ આ વ્રત ૪ પ્રકારે છે.
આહાર : અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વગેરે ખાવું-પીવુ ... શરીર સત્કાર : સ્નાન-મન વિલેપનાદિ.
મૈથુન : અબ્રાસેવન
સાવધકમ : ખેતી વગેરે સઘળાં પાયકાર્યાં.
૪ પ: અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવાસ્યા. પૌષધ = ધની પુષ્ટિને કરે તે પૌષધ
પાષધની સાથે આત્માની સમીપ (ઉપ) વસવું. (વાસ) તેને પાષધાપવાસ વ્રત કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org