________________
ચૌદ ગુણસ્થાન
૨૩૫
તાત્પર્ય કે–પર્વદિનેમાં આત્માને ગુણોની સાથે વાસ તેનું નામ પોષધોપવાસ.
કહ્યું છે કે, દેષાવૃત આત્માને ગુણેની સાથેને વસવાટ તે પિષયવાસ કહેવાય. માત્ર શરીરનું શેષણ પિષ પવાસ નથી.
વ્યવહારમાં તે આહાર વગેરે પૂર્વોક્ત ૪ કર્મબંધ-કારણને ત્યાગ એ પિષયવાસ વ્રત કહેવાય.
આહાર–શરીરસત્કાર–મૈથુન-સાવદ્યકર્મ એ જ યને ત્યાગ કર્યો, તેમાં આહારાદિ પ્રત્યેક બે પ્રકારે છે : દેશથી અને સર્વથી.
અમુક વિગઈને ત્યાગ કે એકાશન, આયંબિલ વગેરે દેશથી આહાર–ત્યાગરૂપ છે. જ્યારે ૪ ય પ્રકારના આહારના ત્યાગરૂપ ઉપવાસ. સર્વથી આહાર ત્યાગરૂપ છે.
અમુક શરીરસત્કારની છૂટપૂર્વકને શરીરસત્કાર ત્યાગ દેશથી કહેવાય અને સર્વ શરીરસત્કારને ત્યાગ એ સર્વથી શરીરસત્કાર ત્યાગ કહેવાય.
- મિથુનને દિવસે જ ત્યાગ કરે અથવા રાતે એક યા બેથી વધારે વારના સ્ત્રીને ત્યાગ કરે તે દેશથી મૈથુન-ત્યાગ કહેવાય અને પૂર્ણદિન-પૂર્ણરાત સર્વથા મૈથુનત્યાગ કરે તે સર્વથી મિથુનત્યાગ કહેવાય.
અમુક સાવદ્યકર્મ સિવાયના સાવદ્ય વ્યાપારત્યાગને દેશથી અવ્યાપાર પિષધ કહેવાય. સર્વ સાવઘકર્મના ત્યાગરૂપ સાવધ વ્યાપાર ત્યાગને સર્વથી અવ્યાપાર પિષધ કહેવાય.
દેશથી અવ્યાપાર પિષધમાં સામાયિક ઉચ્ચરે અથવા ન પણ ઉચ્ચરે જ્યારે સર્વથી અવ્યાપાર પિષધ સમાયિક ઉચ્ચરવું જ જોઈએ.
હાલ તે પૌષધ-વતમાં આહારપૌષધ જ એકાશનાદિ કરનારને દેશથી પણ લઈ શકાય છે. બાકીના ૩ પાષધ તે સર્વથી જ લેવાની, પ્રણાલિકા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org