SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ ચૌદ ગુણસ્થાન વ્રતાતિચાર ઃ ૧. પ્રેષણ ૨. અનાયન ૩. શબ્દાનુપાતન ૪. રૂપાનુપાતન પ. પુદ્ગલણ. ૧. પ્રેષણ: નકકી કરેલી મર્યાદાની બહાર કાંઈ કામે પિતે તે ન જઈ શકે એટલે બીજાને મોકલે. વસ્તુતઃ પિતે જવું કે બીજાને મકલ એ બેયમાં જીવ-વિરાધના તે થાય જ છે. એ વિરાધનાથી બચવા માટે તે વ્રત લીધું છે. વળી જાતે જવાથી તે ઈર્યાસમિતિનું પાલન થવાથી જીવ-વિરાધના ઓછી પણ થાય. આથી બીજાને મોકલે છે માટે અતિચાર ગણાય છે. ૨. આનયન : નિયમિત કરેલી ભૂમિની બહારથી નકર વગેરે દ્વારા વસ્તુ મંગાવવી. અહીં પણ પૂર્વવત અતિચાર જ લાગે કિન્તુ -ત્રતખંડન નહિ, ૩. શબ્દાનુપાતન : જે મકાનમાં પિતે બેઠો છે તે મકાન કે મકાનના “કમ્પાઉન્ડ” એટલે જ જવા-આવવાના નિયમ રાખનાર શ્રાવકને કમ્પાઉન્ડની બહારથી પસાર થતાં માણસનું કામ પડે ત્યારે ત્રતભંગના ભયથી પિતે જાય નહિ તેમ જ તેને બોલાવે નહિ પરંતુ તે સ્વયં પિતાની તરફ આવી જાય તેવી ઈચ્છાથી અનક્ષર શબ્દરૂપ છીંક ખાય કે ખૂંખારો કરે જેથી તે સાંભળતાં પેલા માસની નજર આ માણસ તરફ જાય અને તે આપમેળે તેની પાસે આવે. અહીં પણ વ્રતસાપેક્ષતા હેવાથી અતિચાર જ ગણાય. ૪. રૂપાનુપાતન : અહીં પૂર્વવત્ સમજવું, ફરક એટલે જ કે અવાજ દ્વારા ન બોલાવતાં પિતાની જાતને બારીએ જઈને પ્રગટ કરતાં ઘરમાં પિતાની હાજરી છે એમ જણાવીને પેલા માણસને તેની - આવવાની પ્રેરણારૂપ બને. ૫. પુદગલપ્રેરણું : પુગલ એટણે ઈટ, કાંકરે વગેરે. મર્યાદિત ભૂમિની બહાર રહેલા માણસને પોતાની તરફ આવવાની પ્રેરણા કરાવવા તેની પ્રતિ કાંકરે વગેરે ફેંક. આમાંના પહેલા ૨ અતિચાર અનાગાદિથી થાય છે. જ્યારે બાકીના ૩ માયાવીપણુથી થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy