________________
ચૌદ ગુણસ્થાન
મુક્તિગામાં બને છે. આ અ ંગે ત્યાં વિજય શેઠ અને વિજયા શેઠાણીનું પ્રસિદ્ધ કથાનક મૂકયુ છે.
વ્રતભાવના : સમગ્ર પાપના મૂળ સમુ' આ મૈથુનનું પાપ ! એ પાપના મૂળિયાને જેમણે ઊખેડી નાંખ્યું છે તે સ`પાપવિત અનેલા ત્રિવિધ બ્રહ્મચારીઓનાં ચરણાની પુનઃ પુનઃ સેવા પ્રાપ્ત થશે. વ્રત-સાવધાની : (૧) પરસ્ત્રી સાથે વાત પણ કરવી નહિ. વાત કરવી પડે તે ય હસીને તે ન જ કરવી. (૨) હેંમેશ નીચી દષ્ટિ રાખીને ચાલવું (૩) સ્થૂલભદ્રજી, વિજય શેઠ-વિજયા શેઠાણી વગેરે બ્રહ્મચારીનાં જીવના ચાદ કરવાં. પરૌં સાથે એકાન્તવાસ કદાપિ સેવવા નહિ. વસ્ત્રાદિ સાદાં પહેરવાં.
૧૦
* પાંચમું, સ્થૂલ પરિગ્રહપરિમાણ વ્રત :
વ્રતસ્વરૂપ : નવે ય પ્રકારના પદાર્થીના અપરિમિત પરિગ્રહના ત્યાગ કરવા પૂર્ણાંક ઇચ્છાને મર્યાદિત કરવી તે પાંચમું અણુવ્રત કહેવાય મળેલા કે નહિ મળેલા કોઇ પદાર્થ ઉપર મમત્વ (મૂર્છા) રાખવી તે પરિગ્રહ.
ગૃહસ્થના પરિગ્રહના વિષયમાં આવતા ખાદ્ય પદાર્થìની સામાન્યત; ૯ પ્રકારામાં ગણતરી કરવામાં આવી છે.
ધન-ધાન્ય-ક્ષેત્ર-વાસ્તુ રૌવ્ય-સુવણ મુખ્ય-દ્વિપદ-ચતુષ્પદ. દશવૈ. સૂત્રના ૬ઠ્ઠા અધ્યયનની પાંચમીં ગાથાની નિયુક્તિમાં ગૃહસ્થન પરિગ્રહના ૬ પ્રકાર જણાવ્યા છે. ધાન્ય-રત્ન-સ્થાવર-દ્વિપદ્મ-ચતુષ્પદ્મ-કુષ્ય.
ધાન્ય—જવ, ઘઉં, તુવર વગેરે ૨૪ પ્રકારનાં ધાન્ય છે. રત્ન—જાત્યરત્ન, પ્રવાલ, સાતુ, ત્રપુ, તાંબુ, લેખ'ડ, સૌસ', ચંદન સુતરનાં વસ્ત્ર, ઊનનાં વસ, કાષ્ઠ, દ્રવ્યેાષધિ (સૂ’ઠં, મરી, પીપર વગેરે) વગેરે ૨૪ પ્રકારનાં રત્ન છે.
સ્થાવર : ક્ષેત્ર-ખળાં વગેરે ભૂમિ, ઘર-દુકાન વગેરે મકાન, નાળિયેર-ખજૂરી વગેરે વનજ ગલ–એમ ૩ પ્રકારના સ્થાવર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org