________________
ચૌદ ગુણસ્થાન
ગતપાલનથી–અપાલનથી હિતાહિત :
(૧) કે,ઇ ક્રોડા સેાનૈયાનું દાન કરે અથવા સાનાનુ જિનમદિર અંધાવે તેને પણ તેટલું ફળ પ્રાપ્ત ન થાય જેટલું બ્રહ્મચર્ય વ્રતની થાય. (૨) દૈવાદિ પણ બ્રહ્મચારીને નમે છે કેમ કે બ્રહ્મચર્ય ઢવાને ય દુર્લભ છે. (૩) ઉત્તમ ઠકુરાઈ, ઋદ્ધિ-સમૃદ્ધિ, સ્વર્ગાદિ સુખા, નિવિકારી બળ, અલ્પકાળમાં મેક્ષ બ્રહ્મચારીને પ્રાપ્ત થાય છે. (૪) લહ કરાવનાર, મનુષ્યાને મરાવનાર, પાપકાર્યોમાં રક્ત એવા પણુ નારદ' માક્ષે ગયા તેમાં તેનુ બ્રહ્મચય - -વ્રત જ કારણ હતું.
પરદારાગમનથી વધ–મધાદિ પ્રાપ્ત થાય છે. નારકમાં તીક્ષ્ણ કાંટાવાળા શાલિ-વૃક્ષને ભેટવુ પડે છે. દુરાચારી પુરુષોને જન્માન્તરમાં નપુંસક બનવુ પડે છે, તેમને ભગદર આદિ ભયંકર રાગે લાગુ પડે છે. દુરાચારીણી જી-જન્માન્તરમાં વિષકન્યા અને છે, જેને સ્પર્શીવા માત્રથી ઝેર ચડી જાય તેવી મને છે.
૨૦:
શાસનપતિ મહાવીરદેવે ગૌત્તમ-ગણધરને કહ્યું છે કે, “હૈ ! ગૌતમ, ફ્રેવદ્રવ્યનું ભક્ષણ કરનારને અને પરદારાનું સેવન કરનારને સાત વાર સાતમાં નારકમાં ઉત્પન્ન થવું પડે છે.
સ્વદારાસ તેષ વ્રતને મહિમા કેવા અદ્ભુત છે, તે તે સુઇન શેઠના જીવન ઉપર દૃષ્ટિપાત કરવાથી સહેલાઈથી સમજાય તેવું છે.
મૈથુન-સેવનથી આપણા જેવા જ માનવ બનવાની ચૈાગ્યતા ધરાવતા ઉ. થી ૯ લાખ થવાના નાશ થાય છે તે સિવાય ખીજા પણ એઇન્દ્રિયાદિ અસખ્ય જીવા તથા અસંખ્ય સ’મૂ`િમ જીવા પણ્ ઉત્પન્ન થઇને મરી જાય છે.
એક જ વારના વિષય-સુખના ક્ષણિક ભાગમાં અસખ્ય જીવાના જીવનનો કચ્ચરઘાણ !
પચ્ચ. વ. ચૂર્ણિમાં ૪ થા વ્રતના અધિકારમાં જણાવ્યુ' છે કે બ્રહ્મચારી ઊભયલેકમાં વિશિષ્ટ સુખા પ્રાપ્ત કરે છે અને અલ્પકાળે ચો,
૩, ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org