________________
ચૌદ ગુણસ્થાન
૨૧૧
દ્વિપદ : ગાડાં–ગાડી, દાસ-દાસી એમ બે પ્રકારના દ્વિપદ છે. ચતુષ્પદ : ગાય-ભેંસ વગેરે ૧૦ પ્રકારના ચતુષ્પદ છે. કુચ : ભિન્ન ભિન્ન જાતની ઘરવખરી એમ ૧ જ ભેદ થાય છે.
કુલ. ૨૪+૨૪+૩+૨+૧૦+૧=૬૪ પ્રકારના પરિગ્રહ થાય ઉપરોક્ત ૯ પ્રકારે પ્રસ્તુત છે પ્રકારમાં સમાવેશ થઈ જાય છે.
સર્વવસ્તુની સર્વ પ્રકારે મૂછ છોડવી તે સર્વત્યાગ.
અમુક વસ્તુની અમુક પ્રમાણમાં મૂચ્છ છોડવી તે દેશ ત્યાગ કહેવાય છે.
શ્રાવકને દેશ ત્યાગ રૂપે આ વ્રત હોય છે.
પ્ર, ડું ધનાદિ પાસે છતાં વધુ ધનાદિની મર્યાદા બાંધીને વ્રત કરવામાં શું લાભ?
ઉ. જીવને ઈચ્છાની કઈ મર્યાદા જ નથી છતાં તે અમુક પણ મર્યાદા કરે છે અને તેથી બાકીના ધનાદિની મૂચ્છને ટાળે છે એ જ ઘણે લાભ છે.
પ્ર. આનંદ-કામદેવદિનું પરિગ્રહ પરિમાણ વાંચતાં અચંબે થાય છે. આટલા બધે પરિગ્રહ રાખવા છતાં તેમને પરમ-શ્રાવક કેમ કહ્યા? તે પછી અમારી પાસે તે તેમનામાંનું કાંઈ જ નથી એમ કહેવાય. તે અમે કેવા શ્રાવક ગણાઈએ?
ઉ. આનંદ-કામવાદિના વિપુલ પદયે અઢળક સમૃદ્ધિને ઘસારો ચાલુ જ હતું. તેમાં મહાવીર પરમાત્મા મળી ગયા અને વત લઈને જે શબંધ ધસી આવતી સમૃદ્ધિને એકદમ રેકી દીધી. તે વખતે પણ તેમની પાસે જેટલું હતું તેટલું તેમણે રાખ્યું અને નવું આવતું અટકાવી દીધું.
વળી વરતુની સંખ્યા ઉપર પરિગ્રહ-અપરિગ્રહ ગણાતું નથી કિન્તુ મચ્છી ઉપર ગણાય છે. આનંદ-કામદેવદિ શ્રાવકે પાસે જે હતું તેની ઉપર પણ ઝાઝી મૂચ્છી ન હતી અને તેથી જ તેઓ ધર્મને જીવનમાં શ્રેષ્ઠ-સ્થાન આપી શક્યા હતા.
વાર ચાલુ જ રાત્રિના વિપુલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org