SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ ચૌદ ગુણસ્થાન ૧. પરવિવાહકરણ: પિતાના નહિ તેવા પુત્ર-પુત્રી વગેરેના વિવાહ કરાવવા (જેથી મારા પુત્રાદિને તેઓ કન્યા આપે). આ અતિચાર તેને લાગે કે જેણે, ક્યારે મારી પિતાની સ્ત્રી સિવાય મૈથુન સેવવું, સેવરાવવું નહિ” એ ભગે સ્વદારા સંતોષવ્રત લીધું હોય અથવા પિતાની સ્ત્રી કે વેશ્યા સિવાય મૈથુન સેવવું, સેવરાવવું નહિ એ ભાંગે પરદારત્યાગરૂપ વ્રત લીધું હોય. અહીં પણ આ વસ્તુતઃ વ્રતભંગ છતાં વ્રતસાપેક્ષતા હેવાથી અતિચારરૂપ કહેવાય. -પુત્રી આદિના વિવાહમાં પણ પર-પુત્રાદિ વિવાહતુલ્ય દોષ છે. છતાં પિતાની કન્યાને ન પરણાવે છે તે વ્યભિચારિણું બની જાય તેથી ધર્મ–હીલના થાય માટે મોટા દેષના ત્યાગ માટે વ્રતધારીને અલ્પષ સેવ પડે છે. હા, પોતાના સ્વજનાદિ તે ચિંતા-ભાર માથે લઈ જતા હોય તે સ્વપુત્ર આદિ વિવાહકરણને ય શ્રાવક ત્યાગ કરી શકે છે. ૨, ૩. અનારંગમન-ઈત્વગમન : અનાર એટલે વેશ્યા, પતિવિરહિણ, સ્વચારિણી, કુલવતી વિધવા, કન્યા (કુમારિકા), ટૂંકમાં માલિક વિનાની. ઈવારી એટલે પગારથી અમુક કાળ માટે બાંધેલી રખાત. માલિક વિનાની અથવા અલ્પકાળના માલિકવાળી સ્ત્રી સાથે વિષય-સેવન કરવું તે ૨ જા અને ૩ જા અતિચારરૂપ છે. માલિક વિનાની (ઉપરોક્ત) સ્ત્રી સાથે અનાગાદિથી અતિચાર લાગે, જ્યારે અલ્પકાળના માલિકવાળી રખાત ભેગવતાં વસ્તુતઃ તે પદારા હેઈને વ્રતખંડન જ થાય પરંતુ તેને ભેગવનાર વ્રતધારી એમ માને કે હું તે ભાડું આપીને મારી જ માલિકીની સ્ત્ર બનાવીને ભેગવું છું, માટે આ પરાગ નથી એમ વ્રતસાપેક્ષ રહે માટે અતિચારરૂપ બને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy