SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન અબ્રહ્મ બે પ્રકારે છેઃ સ્થલ અને સૂક્ષ્મ. મન-વચન-કાયાથી દારિક આદિ શરીર દ્વારા વિજાતીયને સંભોગ કરે તે સ્કુલ મેટું) અબ્રહ્મ, અને વેદ, મેહ. કર્મના ઉદય થતાં કામના જેરે ઇન્દ્રિયમાં જે સહજ વિકાર થાય તે સૂક્ષ્મ અબ્રહ્મ છે. આ બેયના ત્યાગરૂપ બ્રહ્મચર્ય પણ સંપૂર્ણ અને આંશિક બે પ્રકારનું બને છે. તેમાં સર્વ સ્ત્રીઓ સાથે સર્વ પ્રકારના સંભોગને મનાદિ ૩ ય ગથી ત્યાગ કરે તે સંપૂર્ણ બ્રહ્મચર્ય છે. જેના ૧૮ ભેદ (પ્રકાર) - થાય છે. ઔદી અને વૈ. બન્ને પ્રકારના કામને મન-વચન-કાયાથી (૨ ૪૩ = ૬) ભેગવવા નહિ, ભગવાવા નહિ, અનુદવા નહિ. (૬ ૪૩ = ૧૮) અમુક અંશે પાળવું તે દેશ (આંશિક) બ્રહ્મચર્ય કહેવાય છે. સર્વથા બ્રહ્મચર્ય પાળવાને અસમર્થ શ્રાવક દેશથી-સ્વદારતેષરૂપ કે પરદા રાના ત્યાગરૂપ-બ્રહ્મચર્ય સ્વીકારે. અહીં આ દેશબ્રહ્મચર્યને જ સ્કૂલમૈથુન વિરમણવ્રત તરીકે જાણવું. જે પુરુષ પદારત્યાગરૂપે આ વ્રત લે છે તેને તે બધી સ્ત્રીના સંગને ત્યાગ થાય છે. જે સ્ત્રીઓ અંગે આ બીજાની છેપરસ્ત્ર છે' એ શબ્દવ્યવહાર થઈ શકતો હોય પણ સર્વસાધારણ કુમારિકા વગેરેને ત્યાગ થતું નથી. જ્યારે સ્વદારાસંતોષરૂપે આ વ્રત લેનારને કુમારિકાને પણ -ત્યાગ થાય છે. આ અપેક્ષાએ સ્વદારાસ તેષવ્રત ઉત્તમ ગણાય. (ઉપલક્ષણથી સ્ત્રીએ પુરુષ માટે સમજી લેવું) સ્ત્રી માટે સ્વપતિસંતેષરૂપ એક જ પ્રકારે આ વ્રત હોય છે. અતિચારે : (૧) પરવિવાહકરણ (૨) અનાર–ગમન (૩) -ઈત્તરાતગમન (૪) અનંગક્રીડા (૫) તીવ્ર રાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy