________________
૧૮૦
ચોદ ગુણસ્થાન
આરંભવાળાં કાર્યો તે ઈચછે પણ નહિ. આરંભ-મુક્ત બનેલા બીજા ધમી જીની પ્રશંસા કરે. તેમ જ સર્વ જી તરફ દયાળુ હોવાથી ગૃહસ્થાવાસમાં પણ આરંભેને વહેલામાં વહેલી તકે તજવાની ભાવના સે.
૭. કારાગાર સમે ગૃહસ્થાવાસ : ચારિત્ર્ય મહકર્માના ઉદયે ઘરવાસ ન છેડે તે પણ તે કર્મોના આવરણને ખસેડવા માટે શુદ્ધશ્રાવકધર્મ પાળે. ગૃહસ્થાવાસને કારાગાર સમે માને. એવા કારાગારમાં પુણ્યદયે ગમે તેટલું સુખ મળે તે ય કારાગારનું. એ તેને ન ગમે. કર્મરાજની નજરકેદમાં રહીને સુખ ભેગવવાનું તેને જરા ય રુચે નહિ,
૮. સમ્યક્ત્વી : જિન-વચનની અવિહડ શ્રદ્ધાવાળો એને જ અથ પરમઅર્થ માને. બાકી બધું જુલમગાર માને. જૈન–ધમની શેભા વધે તેવી પ્રભાવના કરે, ગુરુ-ભક્તિ કરે. અને નિર્મળ સમ્યક્ત્વનું પાલન કરે, ચિન્તામણિરત્નને પણ આ સમ્યક્ત્વ રત્ન પાસે તુચ્છ માને.
૯. લેકહેરીત્યાગી : ગાડરિયા પ્રવાહે ચાલતા ગતાનુગતિક લેકનું સ્વરૂપ સમજે અને તેથી લકસંજ્ઞાને ત્યાગ કરી દરેક કાર્યમાં દૌર્યપૂર્વક સૂમ બુદ્ધિથી વિચારીને જેમ વિશેષ લાભ થાય તેમ વર્તવા ઈચ્છે. (છતાં લેકમાં ધર્મ-હીલના ન થાય તેની કાળજી રાખે.)
૧૦. જેનાગમપક્ષપાતી : પરકમાં સુખી કરનાર જિનાગમ સિવાય કંઈ જ નથી એમ માનતે ભાવશ્રાવક દરેક કાર્યમાં જિનાજ્ઞાનું પાલન કરવા પૂર્ણ ભાવના રાખે.
૧૧. દાનાદિ ધમ_એવી : આવક–જાવક અને શરીરબળ, વગેરેને વિચાર કરી, શક્તિને ગોપવ્યા વિના જેમ ઉત્તરોત્તર વધુ થઈ શકે તેમ દાનાદિ ધર્મોની આરાધના કરે.
૧૨. ધર્મક્રિયાકારી: ચિન્તામણિરત્ન સમાં દુર્લભ અને એકાન્ત હિતકર ધર્માનુષ્ઠાન કરવાને અવસર પામી નિરતિચાર-- પણ તે ધર્મોનું આરાધન કરે. અજ્ઞાની માણસે તેની હાંસી કરે તે. તેની ઉપેક્ષા કરીને મહાકલ્યાણકારી ધર્માનુષ્ઠાનેનું પુનઃ પુનઃ સેવન કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org