SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૧૭૯ (૬) વ્યવહારકુશલ : ગીતાર્થ પુરુષોએ ચલાવેલા ધર્મવ્યવહારમાં કુશલ અર્થાત્ દેશકાળાદિની અપેક્ષાએ લાભ-હાનિ કે વધુ લાભ-ઓછું નુકસાન વગેરે ગુરુલાઘવને સમજનારે. આ રીતે ૬ પ્રકારે પ્રવીણ શ્રાવકને પ્રવચનકુશલ કહ્યો છે. ભાવશ્રાવકનાં ભાવગત ૧૭ લક્ષણે : ભાવશ્રાવકની ક્રિયાને ઉદ્દેશીને તેનાં (ક્રિયાગત) ૬ લક્ષણ કહ્યાં. હવે ભાવગત ૧૭ લક્ષણે જોઈએ. ૧. સ્ત્રી–પરાધીનતા મુક્ત : અનર્થના ઘર સમી, દુર્ગતિના દ્વારા રૂપ સ્ત્રીને જાણ ભાવશ્રાવક સ્ત્રીને પરાધીન ન હોય. ૨. ઈન્દ્રિય-પરાધીનતામુક્ત : સ્વભાવથી જ ઘડા જેવી -ચપલ પાંચ ઇન્દ્રિયે દુર્ગતિના માર્ગે આત્માને તાણ જાય છે એમ સમજતા ભાવશ્રાવક ઈન્દ્રિયોને ગુલામ ન હોય કિન્તુ જ્ઞાનાદિ બળથી તેને નિગ્રહ કરનારે હેય. ૩. ધન-લેભત્યાગી : “ધન-કહેવાય છે અર્થ, પણ કરે છે અનર્થ. તેને મેળવવાને યત્ન એટલે કલેશ-કંકાસ અને દુર્ગતિ મેળવવાને યત્ન. અન્તત: અસાર.” આવું સમજતે ભાવશ્રાવક ધન મેળવવાને લેભ ન કરે, પણ સંતેષ રહે અને પુણ્યને મળેલી તમીને પણ દાનાદિ માર્ગે વાપરે. ૪. સંસારથી ઉદાસીન : “સ્વરૂપતઃ દુઓની ખાણ સામે સંસાર. જેણે તેને પક્ષપાત કર્યો તેઓએ અતિ કડવા વિપાકે જોયા.” " વિડંબનામય સંસાર જાણીને તેના કાર્યોમાં ભાવશ્રાવક આનંદ ન માણે કિન્તુ ઉદાસ રહે. ૫. અનાસક્ત : વિયેને અપાતમધુર અને વિપાકકટુ જાણે. તેને ભક્તા દીર્ઘકાળ સુધી દુઃખી થાય એમ જાણીને ભાવશ્રાવક એ વિષય-ભેગોમાં આશક્ત ન થાય, ૬. અપારંભી : જીવનનિર્વાહ ન થાય એટલે આરંભ કરે પડે તે ય દુભાતા દિલે શક્ય એટલે શેડે જ આરંભ કરે. તીવ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy