SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ચી: ગુણસ્થાન ૧૩. મ દુષાય : શરીરને ટકાવવા પૂરતા જરૂરી ધન-આહારસ્વજન-ઘર આદિ સસારગત પદાર્થોને માનીને તેની ઉપર રાગ-દ્વેષ ન કરે; પુણ્યયેાગે બધું સારુ મળે તે ય તેમાં આનંદ ન માને અને પાપકમ યાગે ખરાબ કે ઓછું મળે તેા ય મનથી દીન ન બને. અર્થાત્ સુખમાં લીનતા ન પામે, દુઃખમાં દીનતા ન અનુભવે. ધ્યેયમાં સમતા સેવે. ૧૪. કેદાગ્રહ-ત્યાગી : ઉપશમને જ ધર્મના સાર માનતા. આત્મહિતાથી ભાવશ્રાવક ધ વિષયમાં રાગ—દ્વેષથી દુરાગ્રહ ન કરે. પશુ સ વિષયમાં તે દુરાગ્રહ છેડે. સત્યને આગ્રડી અને. મધ્યસ્થ રહે, પણ પેાતાનુ જ સાચુ” એમ ન માને. ૧૧ ૧૫. સ્વજનાદિ સંબધના સ્વરૂપજ્ઞાતા : સઘળા પદાર્થો ક્ષણુ–ભંગુર છે, અનિત્ય છે. એમ સમજતે ધન-સ્વજન વગેરેના ખાદ્ય સમંધ રાખવા છતાં તેને આત્માથી પર માને. ૧૬. વિષય-ભાગ સ્વરૂપજ્ઞાતા : ભાવશ્રાવક સૌંસારના વિષયાના ભાગસુખી વિરક્ત બનેલા હોય છે. પાંચે ય ઇન્દ્રિયાના ભાગે ગમે તેટલા ભાગવવા છતાં કદી તૃપ્તિ થવાની જ નથી, વાસનાની તૃપ્તિ કરવા દ્વારા વાસનાને શમાવવા, એક વાર પણ વિષય- સંચાગ કરતા આત્મા જીવલેણ ભૂલ કરી દઇને પોતાની જાતને દ્રુતિના દ્વારે ધકેલી દે છે. કેમ કે વિષય-ભાગથી તૃપ્ત ન થતાં તે વધુ પડતા અતૃપ્ત થતા જાય છે.” આવી દૃઢ માન્યતાને લીધે ભાવશ્રાવક સ્વાર્થી વિષય-ભાગ જરત્તા નર્થી. માત્ર ખીજાઓનુ દાક્ષિણ્યતાી ભાગવે તે ય સ્વયં તે માગાને અસાર માને, તેમાં આનંદ ન માને, તીવ્ર આસક્તિ ન કરે. ૧૭, નિસગૃહસ્થજીવન : ગૃહસ્થજીવનને આજે કાલે ડુ” એવી સંસારત્યાગની તીવ્ર ભાવનાપૂર્વક જ્યાં સુધી સંસારમાં રહેવુ' પડે ત્યાં સુધી રહે પણ એ ઘરવાસને પારકી વેઠ રૂપ માની વેશ્યાની માફક હૃદયના પ્રેમ વિના અને સભાળે. ડુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy