________________
ચૌદ ગુરુસ્થાન
૧૬૪
નમાવડાવે શુદ્ધ મન શુભ-વ્યવહારમાં કાયર ખને અને અશુભ-વ્યવહારમાં પ્રવૃત્તિ કરે, છતાં વ્યવહાર માત્રને વાણીથી ઇન્કારે! અને અશુભ વ્યવહારમાં પ્રવૃત્તિ થવામાં ક્રમબદ્ધ પર્યાયનું આહું ધરે !
જિનાક્ત વ્યવહારમાગમાં તે શુભ વ્યવહારનું જોરદાર આચરણુ.. કરીને અશુભ વ્યવહારાને ધક્કો મારવાના છે, જે અશુભ વ્યવહાર ટાળ્યા ન ટળે તેને માટે ય ભારે અજ પે અનુભવવાના છે. કાંટાથી કાંટા નીકળે તેમ (શુભ) વ્યવહારથી (અશુભ) વ્યવહાર દૂર થાય. આટલું થયા પછી જ નિશ્ચયની સાધના થાય, જેમાં શુભ વ્યવહાર
પણ દૂર થાય.
આ પામરા–નિશ્ચયવાદીઓ-નિશ્ચયમાર્ગોમાં તેા છે જ નહિ. કિન્તુ વ્યવહારમાગ માં પણું ઊભા રહી શકયા નથી કેમ કે એમના જીવનમાં અશુભ વ્યવહાર ખીચાખીંચ ભર્યાં પડ્યો છે. જિનાક્ત વ્યવહાર માર્ગ વાળા જીવમાં અશુભ વ્યવહાર હાય નહિ અને ડાય તે ય જે તેને ભૂંડા-ડેય-માનતા હોય તે જ તે આત્મા તેમના શુભ. વ્યવહારથી જિનાક્ત વ્યવહારમાગે રહી શકવાને લાયક છે.
જીવન અથવા તેવી
શુભ વ્યવહાર એટલે પ્રતિજ્ઞા (વિરતિ)મય જીવનની પૂરી તાલાવેલીપૂર્વકનુ ધાર્મિક જીવન.
પ્ર. ૪થા ગુરુસ્થાને પણુવ્રત--પચ્ચખ્ખાણુ વગેરે હાય છે. તા પણ ત્યાં રહેલા જીવને અવિરતિ કેમ કહ્યો છે ?
કૃષ્ણમહારાજાએ પણ ઉપવાસ વગેરે પ્રતિજ્ઞા કરી છે તે તેમને ૫ મા દેશવિરતિ ગુણસ્થાને કેમ ન કહ્યા ?
ઉ. શાસ્ત્ર-પરિભાષામાં પ્રાણાતિપાત વિરમણાદિ રૂપ ગુણવ્રતા –ઉત્તમ કે મહાવ્રતામાંના એકને પણ સ્વીકાર-તેને વિરતિ કહી. છે. કૃષ્ણાદિમાં તેમાંનું એક પણ ત્રત સ્થૂલી પણ ન હતુ' માટે તેમને ૫ મા ગુણસ્થાનના સ્વામી કહ્યા નથી.
પ્ર. પાપ તે પ્રાણાતિપાતાદિ ૧૮ છે છતાં પ્રતિજ્ઞા ૧ લા પાંચની જ સ્થૂલી કે સથી કેમ લેવાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org