________________
૧૪૦
ચૌદ ગુણસ્થાન એટલે એ આત્મા ૧૧મા ઉપશાન્તકષાય વીતરાગ-છદ્મસ્થ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે.
પ્રશ્ન, ૧૧મા ગુ.સ્થાની પ્રાપ્તિની સાધનામાં અપ્ર. પ્રત્યા. કવાયના ઉપશમની વાતે તમે કેમ કરી? કેમ કે તેને ઉપશમ તે અનુક્રમે દેશવિરતિ-સર્વવિરતિપણું પ્રાપ્ત થતાં જ થઈ ગયેલ છે. કેમ કે તેના ઉપશમ વિના તે ક્રમશઃ દેશસર્વવિરતિ પ્રાપ્ત થઈ શકતી નથી ? એટલે ઉપશમને વળી શ્રેણિમાં ઉપશમ શેને?
ઉ, દેશસર્વવિરતિ ભાવ પ્રાપ્ત થતાં ક્રમશઃ અપ્ર. પ્રત્યા. કષાયને ક્ષપશમ થયે હતે. યદ્યપિ પશમમાં પણ ઉદયગતને નક્ષય અને સત્તામાં રહેલાને ઉપશમ છે, પરંતુ ત્યાં સર્વથા ઉપશમ નથી કેમ કે પ્રદેશદય તે ચાલુ જ છે. જ્યારે શ્રેણિમાં એ કષાયને સર્વથા ઉપશમ થાય છે અર્થાત્ પ્રદેશદય પણ રહેતું નથી.
છે. જે સમ્યકત્વાદિ ભાવે પ્રાપ્ત થતાં અનંતાનું વગેરે કષાયોને પ્રદેશદય ચાલુ રહે તે તે સમ્યકત્વાદિ ગુણેને ઘાત થઈ જાય? અનંતાનુ ને ઉદય થતાં જ ઉપ.સત્વી આત્મા ૪ થા ગુસ્થાનેથી પડી જાય છે તેમ પ્રદેશોદય વખતે કેમ ન બને?
ઉ. પ્રદેશોદય અત્યંત મંદ શકિતવાળે લેવાથી ઉપરોકત છેષ સંભવ નથી. મન્દશક્તિવાળ-કર્મના પ્રદેશને ઉદય પિતાનાથી દાબી શકાય તેવા ગુણેને ઘાત કરી શકતું નથી. મન પર્યવ સુધીના ૪ જ્ઞાનના સ્વામીઓને મતિજ્ઞાનાવરણાદિ કર્મને વિપાકેદય પણ તેમના જ્ઞાનને દબાવવા સમર્થ બનતું નથી. મતિજ્ઞાનાવ. આદિ પ્રકૃતિ યુદયી છે એટલે ૧૨ મા ગુસ્થાના ચરમ સમય સુધી તેને અવશ્ય ઉદય રહ્યા જ કરે. અહીં ઉદય પણ તે કર્મને પ્રદેશના ઉદયની વિવક્ષાથી નથી, કિન્તુ તે કર્મના રસના ઉદયની વિવાથી જ કહ્યો છે. પરન્તુ આ મતિજ્ઞાનાવરણાદિ કર્મને રસદય અતિ મંદ રૂપે હેવાથી તે મતિજ્ઞાનાદિ ગુણને ઘાત કરી શક્તા નથી. હવે મંદરોદયવાળા કર્મ પણ જે ગુણ-ઘાત કરવા અસમર્થ બને છે તે પ્રદેશદયથી અનુભવાતા અનંતાનુ. આદિ કર્મો તે ગુણઘાત કરવા સુતરાં અસમર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org