SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન છે. તે તે પ્રકૃતિને સ્વ-વસ્ત્રરૂપે અનુભવ કરવા તે તેના રસાય કહેવાય છે. આ ઉપશાન્ત કષાય વીતરાગ છદ્મસ્થ-ગુણસ્થાને આત્મા આછામાં આછે ૧ સમય અને વધુમાં વધુ અંતર્મુ`. સુધી રહી શકે છે. ત્યાર પછી ત્યાંથી અવશ્ય પડે છે. આ પતન બે રીતે થાય છે: ૧૪૧ ૧. ભવક્ષયથી, ૨. કાલક્ષય (અક્ષય)થી. તે ગુ.સ્થાને જ આયુષ્ય પૂર્ણ થઈ જતાં જે પતન થાય તે ભવક્ષયથી પતન કહેવાય. જેમ કાઈ આત્મા આ ગુસ્થાનને ૧ સમય. માત્ર સ્પર્ધા અને ત્યાં જ આયુ પૂર્ણ થઇ ગયું. આ આત્મા મૃત્યુ. પામીને અનુત્તરવિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં એને કથુ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. એને મનુષ્યાયુના ચરમ સમય સુધી ૧૧મુ અને દેવાયુના પ્રથમ સમયથી ૪થું ગુ.સ્થાન હોય છે. આ રીતે મૃત્યુ પામનારની અપેક્ષાએ જ આ ગુણસ્થાના ૧. સમયના જઘન્યકાળ ઘટી શકે છે. જે તે ગુ.સ્થાનેથી મૃત્યુ દ્વારા પતન પામતા નથી તેના તે એક અંતમુ. ના જ કાળ હોય છે. જે આ ગુ,સ્થાનને મૃત્યુ ન પામે તે અંતમ્રુ. સુધી ઉપશાન્તભાવની વીતરાગ અવસ્થાને ભાગવીને અવશ્ય પતન પામે છે. એ આત્મા જે ક્રમે ચઢયા હાય છે તે જ ક્રમે પડે છે. પડતા અનુક્રમે ૭ એ-૬ કે તા બધા આવે છે. જો ત્યાં સ્થિર ન થાય તે કોઈ આત્મા ૫ મે ગુસ્થાને પણ આવે અને કઈ વળી ૪ થે પણ આવે ત્યાંથી કાઈ ૩ જે થઈને ૧ લે પણ જાય અથવા ખીજે ગુ.સ્થા.ને થઈને પહેલે જાય. એક ભવમાં વધુમાં વધુ એવાર ઉપશમશ્રેણિ પ્રાપ્ત થઇ શકે છે. જે આત્મા એક ભવમાં એવાર ઉપ શ્રેણિ માંડે છે તે આત્મા તે જ ભવમાં ક્ષષકશ્રેણ માંડી શકતા નથી, અને એક ભવમાં એક જ વાર ઉપ.શ્રેણિ માંડનાર આત્મા તે જ ભવમાં ક્ષશ્રેણિ ઉપરચડી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy