________________
ચૌદ ગુણસ્થાન
૧૧૧ આલાપ : તેમના બોલાવ્યા વિના જ કઈ વખત બોલવું. સલા૫ : તેમની સાથે વારંવાર બલવું. દાન : ઉપરોક્ત અન્યદર્શનીને તથા દિગંબરાદિ (સ્વદર્શના
ભાસ)ને પૂજ્ય બુદ્ધિથી દાન આપવું. અનુકંપા
બુદ્ધિદાન આપી શકાય છે.) પ્રદાન : તે પરદર્શની વગેરેના દેવ–કબજે કરેલા અરિહંતાદિ
દેવ-મંદિરે વગેરેની પૂજા-ભક્તિ નિમિત્તે કેસરસુખડ-આરસ વગેરે આપવા. (અન્યત્ર પુનઃ પુન:
દાનને પ્રદાન કર્યું છે) આ વન્દનાદિ દના વજનથી સમ્યત્વગુણની જયણ-રક્ષા થાય છે. સમ્યક્ત્વ નિર્મળ રહે છે.
છ આગાર : ૧. રાજાભિગ ૨. ગણભિગ ૩. બેલાભિગ ૪. દેવાભિગ ૫. કાન્તારવૃત્તિ. ૬. ગુરુનિગ્રહ.
અભિગ : ઇચ્છા વિના બલાત્કારે. રાજાભિયોગ : રજા વગરને કરાગ્રહ (બલાત્કાર) ગુણાભિગ : સ્વજન-સંબંધી, નાગરિકે વગેરેને કદાગ્રહ
બલાભિયોગ : હઠ–દ્વારા બલાત્કાર અથવા હઠીલાને (બળવાન ને) કદાગ્રહે.
દેવાભિગ : કુલદેવી વગેરેને કદાગ્રહ
કાન્તારવૃત્તિઃ વન વગેરેમાં પ્રાણુને કષ્ટ આવે અથવા આજીવિકાની પણ મુશ્કેલી ઊભી થાય તેવા વિકટ પ્રસંગને કાન્તારવૃત્તિ કહી છે.
ગુરનિગ્રહ ? માતા-પિતા-વિદ્યાગુરુ-તેમના સંબંધીઓ વોધર્મોપદેશકે ઈત્યાદિ ગુરુવર્ગમાંથી ગમે તેને કદાગ્રહ.
આ ૬ સમ્યફત્વના અપવાદ માર્ગ છે એટલે કે ૬ જયણાના અનુસાર સમ્યક્ત્વી આત્માને અન્યદર્શની આદિને વંદનાદિ કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org