________________
ચૌદ ગુણસ્થાન
૧૧૦
શરણું લે. આ ઉપરી સ ંવેગ-લિ ંગે તે આત્મામાં સમ્યક્ત્વ છે એમ
સમજાય.
(૩) નિવેદ : નિવેદ એટલે વિષયાસકિતના ત્યાગ. વિષયભાગાના પરિણામ રૂપે જ દુ:ખે અને દુગંતિ છે એવુ જાણીને જેને વિષયા ઉપરથી આસક્તિ છૂટી ગઈ હોય તે આત્મામાં નિવેદ લિંગી સમ્યક્ત્વની પ્રતીતિ થાય.
(૪) અનુકંપા : સર્વ જીવો સુખને ઇચ્છે છે અને દુઃખના દ્વેષી છે માટે મારે તેને અલ્પ પણુ પીડા કરવી ન જોઇએ. આમ સમજીને જેનામાં જીવો પ્રત્યે કરુણા જાગે તે જીવ સમ્યક્ત્વી કહેવાય. (૫) આસ્તિથ : જિનવચનશ્રદ્ધા એટલે અસ્તિય અર્થાત્ શ્રી જિનેશ્વરર્ટને બતાવેલ જીવ-પરલેક-કમ વગેરે અતીન્દ્રિય પદાર્થો પણ ચાક્કસ છે—એવું માનવાથી, ખેલવાી અને એ માન્યતાને અનુકૂળ પ્રવૃત્તિ કરવાથી જીવમાં સમ્યક્ત્વનું' અસ્તિત્વ સમજાય.
છ જયણા, ૧. વંદન ૨. નમન
૩. આલાપ. ૪. સલાપ
૫. દાન ૬. પ્રદાન.
પરિત્રજક-ભિક્ષુક–સંન્યાસી વગેરે અન્યદેશનીઓને, મહાદેવાદિ ધ્રુવને તથા દિગંબર–વગેરેએ ધ્રુવ રૂપે સ્વીકારેલ અરિહંતાદિ પ્રતિમાદિને કે શિવ-સ ́પ્રદાય વગેરે કખજે કરેલા અરિહંતાદિના જિનમિ મને ઉપરોક્ત વંદનાદિ છએ ક્રિયા ન કરવી તે સમ્યક્ત્વની ૬ જયણા છે.
પ્ર. તેમને વંદનાદિ કરવાથ્ય નુકસાન શું થાય ?
ઉ. વન્દનાદિ કરવાર્થી તેમના ભક્તો તેમના માર્ગોમાં વધુ સ્થિર થાય, પેાતાના તે ધર્મને સાચા માને, જૈના પણ સમ્યક્ત્વી આત્માની તે વંદનાદિ પ્રવૃત્તિ જોઇને અનુકરણ કરતા થઈ જાય. આમ થતાં મિથ્યાત્વને પ્રવાહ વધી જાય માટે વન્દનાઢિ ન થાય.
વન્દન : મસ્તક નમાવીને ન્દન કરવુ તે.
નમન : સ્તુતિ-ગુણગાન ગાવાપૂર્વક પંચાંગપ્રાણિપાત કરવા તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org