SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કાપિલિક ૩૭ (૩) વળી સ`પૂર્ણ જ્ઞાન અને શનવાળા તથા સર્વ જીવાનુ` હિત અને કલ્યાણુ ચિંતવનારા વીતમાહ મુનિવીર મહાવીર પશુ જીવાની મુક્તિ માટે આ પ્રમાણે કહે છે. (૪) સર્વ પ્રકારની ગ્રંથિએ (આસક્તિ) તથા છોડી દેવાં. સ` કામ સમૂહને (ભાગાને) જોવા લેપાતા નથી. કલહ (કલેશચિત્ત)ને ભિક્ષુએ છતાં સાવધ એવા સાધક (૫) પણ ભાગરૂપ આમિષ (ભાગ્ય વસ્તુ)ના દેાષાથી કલુષિત, હિતકારી માગ અને મુમુક્ષુ બુદ્ધિથી વિમુખ એવેા ખાલ, મ ંદ અને મૂઢ જીવાત્મા ખળખામાં માખીની માફક (સંસારમાં) બંધાઈ જાય છે. (૬) અધીર (આસક્ત) પુરુષોથી તે! આ કામભાગે ખરેખર દુઃખે કરીને તાય છે. સુખેથી ત્યાજ્ય નથી. જે સદાચારી સાધુએ હાય છે તે જ દુસ્તર એવા આ સૌંસારને તરી જાય છે. (૭) કેટલાક દુષ્ટ અને અજ્ઞાની ભિક્ષુકે એમ કહેતા હોય છે કે પ્રાણીવધ થાય તેમાં શું ? આમ કહેનારા મૃગલા (આસક્ત) અને મદમુદ્ધિવાળા અજ્ઞાનીઓ, પાપી દૃષ્ટિએ વડે કરીને નરકમાં જાય છે. નોંધ: કોઈ ખીજાએ (અન્ય માણસે) પ્રાણીઓના વધ કરી આહાર ઉપન્નવે તા તે પણ સાધુજીને અકલ્પ્ય છે. (૮) “ખરેખર પ્રાણીવધ કરવા તે શું પણ તેને અનુમેદન આપતાં પણ કદી સર્વાં દુ:ખાથી તે જીવ છૂટી શકતા નથી.” જે આચાર્યોએ સાચા ધર્મોની નિરૂપણા કરી છે તે બધાએ આ પ્રમાણે ફરમાવેલુ છે.. નોંધ : કાઈ પણ મત, વાદ કે દનમાં અહિં સાત સિવાય ધમ તાન્યે નથી. જૈનદર્શન અહિંસાની ખૂબ ગભીર સમાલાચના કરે છે. તે કહે છે કે તમા ખીજાને દુ:ખ ન દે તેટલામાં જ અહિંસા સમાપ્ત થતી નથી પરંતુ કાઈપણ હિંસાના કાયને ઉત્તેજના ન મળે તેવા વિવેક રાખવે. તે અહિંસા છે. (૯) જે પ્રાણાના અતિપાત (ધાત) ન કરે તે સમિતિ યુક્ત, અને સજીવે નું રક્ષણ કરનાર (અહિ ંસક) કહેવાય છે. આવે બનવાથી સ્થળમાંથી પાણીની પેઠે તેનું પાપકમ નીકળી જવા માંડે છે. નોંધ : જૈનદર્શનમાં પાંચ સમિતિ છે. તેમાં આહાર, ભાષા શેાધન, નૃવ્યવસ્થા તથા પ્રતિષ્ઠાન (ભિક્ષાદિ વધે તે કેવું સ્થળે મૂકવી) વિધિના સમાવેશ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy