________________
ઉત્તરાધ્યયન સુત્ર (૧૦) જગતમાં વ્યાપ્ત થયેલા ત્રસ (હાલતા ચાલતા) અને સ્થાવર (સ્થિર રહેલા
જીવો પર મન, વચન અને કાયાથી દંડ ન આરંભ.
નેધઃ સુક્ષ્મ કે ધૂળ છની હિંસા, મન, વાણું કે વર્તનથી ન જ કરવી. (૧૧) શુદ્ધ ભિક્ષાને જાણીને તેમાં જ ભિક્ષુ પિતાના આત્માને સ્થાપે. સંયમયાત્રા
માટે ગ્રાસ (કેબિયા) પ્રમાણે (મર્યાદાપૂર્વક) ભિક્ષા કરે અને રસમાં
આસક્ત ન થાય. (૧૨) ભિક્ષુ ગૃહસ્થના વધેલા ઠંડા આહારને, જૂના અડદના બાકળા, થૂલુ,
સાથ કે (પુલાક) જવ આદિના ભૂકાનું પણું ભજન કરે છે.
ધઃ માત્ર સંયમના હેતુથી જ તેનું શરીર હોય છે અને શરીર ટકાવવા માટે આહાર લેવાને હેય છે.
જે વિદ્યા દ્વારા પતન થવાને ભય છે તે બતાવે છે : (૧૩) જેઓ લક્ષણવિદ્યા (શરીરનાં કોઈપણ ચિહ્નોથી પ્રકૃતિ જાણી લેવાનું
શાસ્ત્ર), સ્વપ્ન શાસ્ત્ર અને અંગવિદ્યા (અંગ ઉપાંગોથી પ્રકૃતિ જાણી લેવાનું શાસ્ત્ર)નો ઉપયોગ કરે છે, તે સાધુઓ નથી કહેવાતા. એ પ્રમાણે
આચાર્યોએ ફરમાવ્યું છે. (૧૪) (સંયમ ગ્રહણ કર્યા પછી) જેઓ પિતાના જીવનને નિયમમાં ન રાખતાં
સમાધિ યોગથી ભ્રષ્ટ થાય છે, તેઓ કામ ભાગોમાં આસક્ત થઈને (કુકર્મો
કરી) આસુરી દેહમાં ઉત્પન્ન થાય છે. (૧૫) વળી ત્યાંથી (આસુરી ગતિમાંથી) પણ ફરીને સંસાર ચક્રમાં ખૂબ અટન:
કર્યા કરે છે. અને બહુ કર્મના લેપથી લેપાયેલા તેઓને સમ્યફત્વ (સબંધ). થવું અત્યંત દુર્લભ છે.
માટે સુંદર રાહ દર્શાવે છે : (૧૬) કેઈ આ આખા લેકને (લેકસમૃદ્ધિને) એક જ વ્યક્તિને ઉપભોગ અથે
આપી દે છતાં તેનાથી પણ તે સંતુષ્ટ ન થાય. કારણ કે આ આત્મા (બહિરાત્મા–
કપાશથી જકડાયેલ છવ) દુઃખે કરીને પુરાય તેવો છે.. (સદાય અસંતુષ્ટ રહે છે.) (૧૭) જેમ લાભ થતું જાય તેમ લોભ થાય. લાભથી લોભ વધતું જાય છે. બે
માસા (જૂના વખતના સિક્કાનું નામ છે) માટે કરેલું કાર્ય કરોડથી પણું પૂરું ન થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org