________________
ઉત્તરાયયન અગર નારને સેના મહેરો આપવાનું વ્રત છે) જવા રાત્રિના છેલલા પ્રહરે નીકળે છે. ત્યાં ચાર ધારી રાજપુર વડે પકડાય છે. ત્યાંથી મહા-- સજાની અનુકંપા વડે છૂટે થાય છે અને મહારાજા તેના પર પ્રસન. થઈ ઈચ્છા મુજબ વરદાન માગવાનું કહે છે. - કપિલ વિચારમાં પડે છે: “આ માગું તે માગું તેની લાલસા.
એટલેથી તૃપ્ત થતી નથી. આખરે આખું રાજ્ય માગવા તેનું મન. લલચાય છે. અને એવું તે વચન બહાર કાઢવા જાય છે તે જ ક્ષણે. અચાનક અંતઃકરણને અવાજ આવે છે કે રાજ્ય મેળવ્યા પછી પણ તૃપ્તિ કયાં હતી?
કપિલનું હદય સ્ફટિક જેવું નિર્મળ હતું. તેથી એકાએક કપિલનો વિચારગ વળી જાય છે. ભેગમાં ક્યાંય તૃપ્તિ જ નથી.. લાલસાના પરિણામે બે માસા (સુવર્ણને સિકો) માટે આવેલો હું રાજ્ય માગવા તત્પર થયા છતાં તેમાં પણ તૃપ્તિ કયાં?
આખરે એ પૂર્વાગીશ્વરના પૂર્વ સંસ્કારો જાગૃત થઈ ગયા. સાચા સુખનો માર્ગ સમજાયે. અને તે જ વખતે તેણે સૌ કંઈ બહારની ગણાતી મિલકતને મેહ ક્ષણવારમાં ત્યાગી દીધો. બે માસાની. પણ જરૂર તને લાગી નહિ. મહારાજા અને સૌને વિસ્મિત કરી મૂકયા. અને પોતાના અંતઃકરણને જાગૃત કરી દીધું. - સંતેષ સમાન સુખ નથી. તૃષ્ણ એ જ દુઃખની જનની છે. તૃષ્ણા શમાવવાથી તે કપિલનાં અનેક આવરણે ક્ષય થયાં. તેનું અંત:કરણ પ્રકુલિત બન્યું, ઉત્તરોત્તર ઉત્તમ ચિંતનના પરિણામે આત્મધ્યાન કરતાં કરતાં કેવલ્યને પામ્યા. '
'(૧) અનિત્ય, અસ્થિર અને દુઃખથી ભરેલા સંસારમાં હું કયું કામ કરું ' કે જેથી દુર્ગતિ ન પામું. (કે જિજ્ઞાસુએ પૂછયુ) : ", :. 4 : (૨) પહેલાંની આસક્તિને છેડી દઈને કેઈ સ્થળે રાગબંધન ન કરતાં (મૂકી
- દેતાં દેતાં), વિષયથી સાવ વિરક્ત થાય તો દોષ અને મહા દોષથી પણ
- ભિક્ષુ મુકાઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org