________________
અધ્યયન : સાતમું.
એલ ક બકરાનું અધ્યયન
ભેગમાં તૃપ્તિ નથી; જડમાં કયાંય સુખ નથી. "
ભાગમાં જેટલી આસક્તિ તેટલું જ આત્માથી દૂર રહેવાય. આત્માથી દૂર રહેવાય તેટલે દુષ્કર્મોને પુંજ ભેળે થાય અને તેના પરિણામે અધોગતિમાં જવું પડે. માટે મનુષ્યભવને સાર્થક કરે એ જ આપણું પરમ કર્તવ્ય છે. (૧) જેમ અતિથિ (મહેમાનોને ઉદ્દેશીને (માટે) કેઈ માણસ પોતાને આંગણે - બકરાને પાળી ચોખા અને જવ આપી પિષ્યા કરે, (૨) ત્યાર પછી તે હષ્ટપુષ્ટ, મેટા પેટવાળ, જાડે, બહુ મેદવાળે (થઈ ખૂબ ખુશી
થાય) અને વિપુલ દેહવાળો બને ત્યારે જાણે અતિથિની વાટ જ ન જેતે
હાય ! (તેમ મદમાતો ફરે). (૩) જ્યાં સુધી એ પણે ઘેર આવે નહિ ત્યાં સુધી જ તે બિચારે જીવી શકવાને
છે. પણ જ્યારે અતિથિ ઘેર આવે ત્યારે (ઘરના બધા માણસ અને પરોણાઓ)
(તેનું માથું કાપીને (વધ કરીને તેને ખાઈ જાય છે. (મૃત્યુવશ થાય છે). (૪) ખરેખર તે બકરે જેમ પરણુંને માટે જ (પુષ્ટ કરાય છે) રખાય છે. તેમ
અધમી_બાલજીવ પણ (ક્રર કર્મો કરી) નરનું આયુષ્ય બાંધવા માટે જ કામભોગ વડે પાપોથી પિોષાય છે.
નેંધ : જેમ બક ખાતી વખતે ખૂબ મજા માણે છે તેમ ભેગો ભોગવતી વખતે જીવાત્મા ક્ષણિક સુખ માણું લે છે. પરંતુ અતિથિરૂપ કાળ આવે ત્યારે તેની મહાદુર્ગતિ થાય છે. અને પહેલાનું માનેલું સુખ મહા ભયંકર દુ:ખરૂપ નીવડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org