________________
ઉત્તરાધ્યયન સૂત્ર
(૨૫) પૂછે તે સાવદ્ય (દૂષિત) ન કહેવું. પોતાના સ્વા
સારુ ખીજાને માટે કે
કાઈ ખીજા કારણાથી નિર`ક અને મવાળું વચન ન ખેલવું. (૨૬) બ્રહ્મચારીએ એકાંતના ધર પાસે, લુહારની કે કે અયેાગ્ય સ્થાન ઉપર કે એ ધરની વચ્ચે; તેમ જ મોટા રસ્તા પર એકલા, એકલી સ્ત્રી સાથે ન ઊભા રહેવું કે ન વાર્તાલાપ કરવા.
*
નોંધ : બ્રહ્મચય એ તે મુમુક્ષુનું જીવનવ્રત છે. એટલે તેને વ્યવહાર કેવા હાય તે અહીં બતાવ્યુ છે.
(૨૭) “મહાપુરુષા મને ઠંડા ઠપકાથી કે કઠેર વાણીથી જે શિક્ષા કરે છે, તે (મારું સદ્ભાગ્ય છે) મને બહુ લાભદાયક છે.' એમ માનીને વિવેકપૂર્વક તેનું પાલન કરવું.
(૨૮) શિખામણ કઠેર અને કઠિન હોવા છતાં દુષ્કૃતને દૂર કરનાર છે, તેથી શાણા સાધક તેને હિતકારી માને છે. પણ અસાધુ જનને તે દ્વેષ કરાવનાર નીવડે છે.
(૨૯) નિર્ભય અને ડાહ્યા પુરુષા કઠાર શિક્ષાને પણ ઉત્તમ ગણે છે. જ્યારે ક્ષમા અને શુદ્ધિ કરનારું હિત વાકથ પણ મૂઢપુરુષાને ષનું નિમિત્ત બની જાય છે. (૩૦) ગુરુથી ઊંચુ' ન હોય તેવુ` કે કચકચાટ ન થાય તેવા સ્થિર આસન પર એસવું. ખાસ કારણ સિવાય ત્યાંથી ન ઊઠતાં ચંચલતાને છેડી બેસી રહેવું. (૩૧) ભિક્ષુએ સમય થયે સ્થાનથી બહાર આહાર નિહારાદિ ક્રિયા માટે જવું. અને કાળ થયે પાછા ફરવું, અકાળને છેાડીને કાળધમને અનુકૂળ થઈ સ કાર્યો કરવાં.
નોંધ : ખાસ કારણ સિવાય આશ્રમ છેડવા નહિ અને વખતાવખત કાળને તપાસી અનુકૂળતાએ કામ કરવું.
શિક્ષાથે જનાર ભિક્ષુના ધમ સમજાવે છે :
(૩૨) ભિક્ષુએ ધણા મનુષ્યા' જતા હોય તેવી પંગતમાં ન જવું. પ્રેમપૂર્વક આપેલી ભિક્ષા જ લેવી. આવી કટિનાઈથી મેળવાતું અન્ન પણ સમય થયે અને તે પણ પરિમિત જ ગ્રહણ કરવું',
(૩૩) ધરથી (ભેાજનાલયથી) અતિ દૂર નહિ, તેમ અતિ પાસે નહિ કે ખીજા શ્રમણા દેખે તેમ પણ નહિ, એવી રીતે ભિક્ષા માટે ઊભા રહેવુ'. ખીજા કાઈને ઓળંગીને આગળ વધવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org