SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સમાચારી ૧૭૫ સાધક ભિક્ષુની દિનચર્યા - તેના દશ પ્રકારોનું વર્ણન - ઝીણવટથી આખા દિવસનો વર્ણવેલો સુંદર કાર્યક્રમ - સમયને ઓળખી કાર્ય કરવાની શિખામણ - એક સામાન્ય ક્રિયામાં પણ સાધકોને જાળવવાની સાવધાનતા - દિવસ તથા રાત્રિનો વખત ઘડિયાળ વિના જાણવાની પદ્ધતિ ૨૭ ખલુંકીય - ૧૮૪ ગણધર ગાર્ગ્યુનું સાધક જીવન – ગળિયા બળદ જેવા શિષ્યોની જીવનસમીક્ષા – સ્વચ્છંદતાનું પરિણામ – શિષ્યોની આવશ્યકતા ક્યાં સુધી ? - આખરે ગણધર ગાર્ડે સ્વીકારેલો આત્મોન્નતિનો સાચો માર્ગ- તેમાં પ્રગટ થતી નિરાસક્તિ. ૨૮ મોક્ષમાર્ગ ગતિ ૧૮૭ મોક્ષમાર્ગનાં સાધનોનું સ્પષ્ટ વર્ણન - જગતનાં બધાં તત્ત્વોનાં તાત્વિક લક્ષણો - આત્મવિકાસનો માર્ગ સરળતાથી શી રીતે મળે? તેનું વર્ણન. ૨૯ સમ્યકત્વ પરાક્રમ - ૧૯૩ જિજ્ઞાસાની સામાન્ય ભૂમિકાથી માંડીને અંતિમ સાધ્ય (મોક્ષ) પામવા સુધીની બધી ભૂમિકાઓનું બહુ સરસ અને સચોટ વર્ણન - ઉત્તમ પ્રકારના તોંતેર ગુણોનું અને તેના ફળનો નિર્દેશ. ૩૦ તપોમાર્ગ કર્મરૂપી કાષ્ટને બાળવાની અગ્નિ કઈ ? – તપશ્ચર્યાનું વૈદિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક એમ ત્રણે દષ્ટિએ થયેલું નિરીક્ષણ – તપશ્ચર્યાના ભિન્નભિન્ન પ્રકારના પ્રયોગોનું વર્ણન અને તે દ્વારા થતી શારીરિક અને માનસિક અસર. ૩૧ ચરણવિધિ ૨૧૫ સદ્ધોધની શાળા તરીકે બતાવેલો સંસાર – વસ્તુ માત્રમાં કેટલીક જાણવા લાયક, કેટલીક ત્યાગવા લાયક અને કેટલીક ગ્રહણ કરવા લાયક હોય છે – અહીં એકથી માંડીને ક્રમથી તેત્રીસ પ્રકારની વર્ણવેલી વસ્તુઓ - ઉપયોગ એ જ ધર્મ. ઉત્તરાધ્યયન H ૩૧ ૨૦૯ Jain Education Interrational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy