________________
' ૨૧૮
૨૩૧
૨૩૬
૩૨ પ્રમાદસ્થાન
પ્રમાદનાં સ્થાનોનું ચિકિત્સાપૂર્ણ વર્ણન - વ્યાપી રહેલા દુઃખની મુક્તિના ઉપાય - તૃષ્ણા, મોહ અને લોભનો જન્મ શાથી – રાગ અને વૈષનું મૂળ શું? – ઈદ્રિયો તથા મનના અસંયમનું પરિણામ - મુમુક્ષુને બતાવેલી કાર્યદિશા. ૩૩ કર્મ પ્રકૃતિ
જન્મમરણના દુઃખનું મૂળ - આઠે કર્મોનાં નામ, ભેદ, સ્થિતિ અને પરિણામનું સંક્ષિપ્ત છતાં ચિંતનીય વર્ણન. ૩૪ લેયા
સૂક્ષ્મ શરીરના ભાવો અથવા શુભાશુભ કર્મોનું પરિણામ - છ લેશ્યાઓનાં નામ, રંગ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ, આયુષ્ય વગેરે સમસ્ત પ્રકારોનું વિસ્તૃત વર્ણન – કયા દોષો અને કયા કયા ગુણોથી અસુંદર અને સુંદર ભાવોનું થવાપણું – સ્થૂળ ક્રિયા સાથે સૂક્ષ્મ મનનો સંબંધ – કલુષિત કે અપ્રસન્ન મનની આત્મા પર થતી સારીમાઠી અસર – મૃત્યુ પહેલાં જીવન કાર્યના ફળનો દેખાવ. ૩૫ અણગારાધ્યયન
૨૪૪ ગૃહસંસારના મોહ - સંયમીની જવાબદારી - ત્યાગની સાવધાનતા - પ્રલોભન અને દોષના નિમિત્તમાં સમાનતા કોણ જાળવી શકે? – નિરાસક્તિની વાસ્તવિકતા – શરીરમમત્વનો ત્યાગ. ૩૬ જીવાજીવ વિભક્તિ
સંપૂર્ણ લોકના પદાર્થોનું વિસ્તૃત વર્ણન – મુક્તિની યોગ્યતા - સંસારનો ઇતિહાસ - શુદ્ધ ચૈતન્યની સ્થિતિ - ઈશ્વર સંસારમાં આવે કે ? - સંસારી જીવોનું પૃથક પૃથક ગતિઓમાં આપેલું વર્ણન - એકેન્દ્રિય, બેઈદ્રિય, ત્રીદ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના ભેદપ્રભેદોનું વર્ણન - જડ પદાર્થોનું વર્ણન - ભિન્ન ભિન્ન આયુષ્યસ્થિતિ - જીવાત્મા પર કર્મની થતી અસર – અફળ અને સફળ મૃત્યુ સાધવાની કલુષિત તેમજ સુંદર ભાવનાનું વર્ણન; આ બધું કહી ભગવાન મહાવીરની થયેલી મુક્ત દશા ઈત્યાદિ.
૨૪૮
ઉત્તરાધ્યયન H ૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org