________________
નિમિત્તમાં ત્યાગીની દશા - ચિત્ત અને સંભૂતિનું પરસ્પર મિલન – ચિત્તમુનિનો ઉપદેશ. ૧૪ ઈષકારીય
૭૯ ઋણાનુબંધ કોને કહેવાય ? છ સાથીદારોનું પૂર્વજીવન અને ઈષકાર નગરમાં પુનર્મિલન - સંસ્કારની ફુરણા - પરંપરાગત માન્યતાની જીવન પર અસર - ગૃહસ્થાશ્રમ શા માટે ? સાચા વૈરાગ્યની કસોટી – આત્માની નિત્યતાનો સચોટ ખ્યાલ - આખરે છએનાં પરસ્પરના નિમિત્તથી સંસાર ત્યાગ ને અંતિમ મુક્તિ. ૧૫ સભિલું
૯૦ આદર્શ ભિક્ષુ કોણ? તેનું સ્પષ્ટ અને હદયસ્પર્શી વર્ણન. ૧૬ બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાનો
૯૪ મન, વચન અને કાયાથી બ્રહ્મચર્ય શી રીતે પાળી શકાય તેનાં દશ પથ્થો – બ્રહ્મચર્ય પાલનનું ફળ શું? - તેનાં વિસ્તૃત વર્ણન. ૧૭ પાપશ્રમણીય
૧૦૧ પાપી શ્રમણ કોને કહેવાય? – શ્રમણ જીવનને પતિત કરનાર સૂક્ષ્માતિસૂક્ષ્મ દોષોનું પણ ચિકિત્સાપૂર્ણ વર્ણન. ૧૮ સંયતીય
૧૦૫ કાંડિલ્યનગરના સંયતિ રાજાનું મૃગયા માટે ઉદ્યાન ગમન – સહજ લહેર કરવા જતાં આવી પડેલો પશ્ચાત્તાપ - ગર્દભાલી મુનિના સમાગમથી થયેલી અસર - સંયતિરાજાનો ગૃહત્યાગ – સંયતિ તથા ક્ષત્રિયમુનિનો સમાગમ - જૈનશાસનની ઉત્તમતા શામાં ? - શુદ્ધ અંતઃકરણથી થયેલું પૂર્વજન્મનું સ્મરણ – ચક્રવર્તી જેવા મહાસમૃદ્ધિવાન જીવાત્માઓએ આત્મવિકાસ માટે આદરેલો ત્યાગ અને તેવા અનેક પુરુષોનાં આપેલાં સચોટ દગંતો. ૧૯ મૃગાપુત્રીય
૧૧૫ સુગ્રીવનગરના બલભદ્ર રાજાના તરુણકુમાર મૃગાપુત્રનો ભોગ પ્રસંગમાં એક મુનિને જોવાથી હુરેલો વૈરાગ્ય - પુત્રનું કર્તવ્ય – માતાપિતાનું વાત્સલ્ય - ત્યાગ માટે આજ્ઞા લેતાં થયેલી પારસ્પરિક તાત્ત્વિક ચર્ચા- પૂર્વકાલે અધમગતિમાં ભોગવેલી વેદનાનું વર્ણન – આદર્શ ત્યાગ.
ઉત્તરાધ્યયન ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org