________________
૭ એલક
૩૦. ભોગી અને બકરાનો સમન્વય – અધમગતિમાં જનારનાં વિશિષ્ટ લક્ષણો – લેશમાત્ર ભૂલનું અતિ દુઃખદ પરિણામ - મનુષ્ય જીવનનું કર્તવ્ય - કામભોગોની ચંચળતા. ૮ કાપિલિક
૩૫ કપિલમુનિનું પૂર્વ જીવન - શુભ ભાવનાના અંકુરને લીધે પતનમાંથી વિકાસ – ભિક્ષુકોને માટે તેમનો ઉત્તમ ઉપદેશ - સૂક્ષ્મ અહિંસાનું સુંદર પ્રતિપાદન – જે વિદ્યા દ્વારા ભિક્ષુનું પતન થાય તે વિદ્યાનો ત્યાગ - લોભનું પરિણામ – તૃષ્ણાનું આબેહૂબ ચિત્ર – સ્ત્રી સંગનો ત્યાગ. • નમિપ્રવજ્યા
૪૦ નિમિત્ત મળતાં નમિરાજનું અભિનિષ્ક્રમણ - નમિરાજાના ત્યાગથી મિથિલામાં થયેલો હાહાકાર – શક્રેન્દ્ર સાથે તાત્ત્વિક પ્રશ્નોત્તરો અને સુંદર સમાધાન. ૧૦ દ્રુમપત્રક
૪૮ વૃક્ષના જીર્ણ પાંદડા સાથે જીવનની સરખામણી - જીવનની ઉત્ક્રાંતિનો ક્રમ – મનુષ્ય જીવનની દુર્લભતા – ભિન્નભિન્ન સ્થાનોમાં ભિન્નભિન્ન આયુષ્ય સ્થિતિનું પરિમાણ – ગૌતમને ઉદ્દેશી ભગવાન મહાવીરે આપેલો અપ્રમત્તતાનો ઉપદેશ – પરિણામે ગૌતમના જીવન પર થયેલી અસર અને તેમનું અંતિમ નિર્વાણ. ૧૧ બહુશ્રુતપૂજ્ય
૫૫ જ્ઞાની અને અજ્ઞાનીનાં લક્ષણ – સાચા જ્ઞાનીની મનોદશા - જ્ઞાનનું સુંદર પરિણામ – જ્ઞાનીની સર્વોચ્ચ ઉપમા. ૧૨ હરિકેશીયા
૫૯ જાતિવાદનાં ખંડન - જાતિમદનું દુષ્પરિણામ - તપસ્વીની ત્યાગ દિશા – શુદ્ધ તપશ્ચર્યાનો દિવ્ય પ્રભાવ - સાચી શુદ્ધિ શામાં? ૧૩ ચિત્તસંભૂતીય
૬૮ સંસ્કૃતિ અને જીવનનો સંબંધ – પ્રેમનું આકર્ષણ – ચિત્ત અને સંભૂતિ એ બન્ને ભાઈઓનો પૂર્વ ઇતિહાસ – સહજ વાસનાને માટે આપવો પડેલો ભોગ - પુનર્જન્મ શાથી? - પ્રલોભનના પ્રબળ
ઉત્તરાશયન [ ૨૮
Jain Education International
For Private & Personal Use Only
• www.jainelibrary.org