________________
પૃષ્ઠ
Sા અનુક્રમણિકા અધ્યયન ૧ વિનયત
વિનીતનાં લક્ષણ – અવિનીતનાં લક્ષણ અને તેનું પરિણામ - સાધકનું કઠિન કર્તવ્ય - ગુરુધર્મ - શિષ્યશિક્ષા - ચાલતાં, ઊઠતાં, બેસતાં તથા ભિક્ષા લેવા જતાં ભિક્ષુનું વર્તન. ૨ પરિષહ
ભિન્નભિન્ન સ્થિતિમાં ભિન્નભિન્ન પ્રકારનાં આવી પડેલાં આકસ્મિક સંકટોમાં સહિષ્ણુતા અને શાંતિ ભિક્ષુએ કેવી રીતે જાળવવા તેનો સ્પષ્ટ ઉલ્લેખ. ૩ ચતુરંગીય
૧૫ મનુષ્યત્વ - ધર્મશ્રવણ – શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ કરવો. એ ચારે આત્મવિકાસનાં અંગોનો ક્રમપૂર્વક નિર્દેશ - સંસારચક્રમાં ફરવાનું કારણ – ધર્મ કોણ પાળી શકે? - શુભ કર્મનું સુંદર પરિણામ. ૪. અસંસ્કૃત
૧૯ જીવનની ચંચળતા - દુષ્ટ કર્મનું દુઃખદ પરિણામ – કર્મનો કર્તા હોય તે જ કર્મનો ભોક્તા - પ્રલોભનમાં જાગૃતિ - સ્વચ્છંદના નિરોધમાં જ મુક્તિ. ૫ અકામમરણીય
અજ્ઞાનીનું ધ્યેયશૂન્ય મરણ - ક્રૂર કર્મ કરનારનો પ્રલાપ - ભોગની આસક્તિનું દુષ્પરિણામ – બન્ને પ્રકારના રોગોની ઉત્પત્તિ - મરણ સમયે દુરાચારીની સ્થિતિ ગૃહસ્થ સાધકની યોગ્યતા - સાચા સંયમનું પ્રતિપાદન - સદાચારીની ગતિ – દેવગતિના સુખનું વર્ણન - સંયમીનું સફળ મૃત્યુ. દ સુલ્લક નિર્ગથ
૨૭ ધન, સ્ત્રી, પુત્ર કે પરિવાર; કર્મથી પીડાતાને શરણભૂત થતાં નથી - બાહ્ય પરિગ્રહનો ત્યાગ – જગત માત્રના જીવો પર મિત્ર ભાવ - વાણી અને શાસ્ત્રવિદ્યા વર્તન વગરનાં નકામાં છે– સંયમીની પરિમિતતા.
ઉત્તરાધ્યયન [ ૨૭
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org