________________
અધ્યયન : પાંત્રીસમું અણુ ગા રાધ્ય ય ન
સંસારના બાહા બંધનથી છૂટવું પણ કંઈ સહેલું નથી. સંસારના ક્ષણભંગુર પદાર્થોમાં કેક બિચારા ભેગવિલાસી છ રાચી રહ્યા છે, રખડી રહ્યા છે અને સ્વચ્છંદી જીવન ગુજારીને આ લોક અને પરલોકમાં પરમ વેદનાને દેનારાં કર્મોને સંચય કરી રહ્યા છે.
ત્યાં કેઈ હળુકમી જીવને જ સદુભાવ કે વૈરાગ્ય જાગે છે. અને. ત્યાગની તાલાવેલી લાગે છે.
આવું ત્યાગી જીવન દુર્લભ હોવા છતાં કદાચ પામી શકાય. પરંતુ ઘરબાર, સગાંવહાલાં એ બધું છોડયા પછી તેટલામાં જ જીવન-- વિકાસની સમાપ્તિ થઈ જતી નથી.
જેટલું સ્થાન ઊંચું તેટલી જ જવાબદારી અધિક થતી જવાની.
ત્યાગીનું જીવન, ત્યાગીની સાવધાની, ત્યાગીની મદશા. વગેરે કેટલાં કડક, ઉદાર અને પવિત્ર હોવાં જોઈ એ તેનાં અહીં વિધાન છે.
ભગવાન ત્યા : (૧) જે માર્ગને આચરવાથી ભિક્ષુ દુઃખને અંત કરી શકે તેવા તીર્થકરના
બતાવેલા માર્ગને હું તમને કહી સંભળાવું છું. તેને એકાગ્ર ચિત્તથી
તમે સાંભળો. (૨) જે ભિક્ષુસાધક ગૃહસ્થવાસને છોડીને પ્રવ્રજ્યા માર્ગમાં ગયેલો છે તેણે આ.
આસક્તિઓને બરાબર સમજી લેવી જોઈએ, કે જે આસક્તિઓથી મનુષ્પો બંધાય છે. નેધ ઃ સમજી લેવી એટલે બરાબ જાણુને ત્યાગ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org