________________
લેશ્યા
માયા વગેરે બધું નિમિત્ત મળતાં જીવાત્મા ઈચ્છાએ કે અનિચ્છાએ સહસા કરી નાખે છે. પરંતુ કમળતા, વિશ્વપ્રેમ, સંયમ, ત્યાગ, અર્પણુતા અને અભયતા વગેરે •ઉચ્ચ ગુણે આરાધવા ત્યાં જ કઠિનતા છે. ત્યાં જ કસોટી છે અને ત્યાં જ ‘ઉપગની આવશ્યક્તા છે.
આવી સરાણે ચઢનાર સાધક જ શુભ, સુંદર અને પ્રશસ્ત લેશ્યાઓને પામી, -શકે છે.
એમ કહું છું : એ પ્રમાણે લેગ્યા સંબંધી ત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org