________________
૨૪૨
ઉત્તરાધ્યયન સ્ત્ર
(૫૧) હવે ભવનપતિ, વ્યંતર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક એ ચાર જાતિના દેવામાં રહેલી તેજો ક્ષેશ્યાની સ્થિતિ કહીશ.
(૫૨) તેજોલેશ્યાની સ્થિતિ જધન્ય એક પત્યેાપમની અને ઉત્કૃષ્ટ એ સાગરોપમની ઉપર પડ્યેાપમના અસખ્યાતમા ભાગ જેટલી અધિક જાણવી. (૫૩) તેજોલેશ્યાની સ્થિતિ જધન્ય દશ હજાર વર્ષોંની (ભવનપતિ અને વ્યતર દેવાની અપેક્ષાએ) જાણવી અને ઉત્કૃષ્ટ એ સાગરાપમની ઉપર પક્લ્યાપમના અસ`ખ્યાતમા ભાગ અધિક (વૈમાનિક દેવાની અપેક્ષાએ) જાણવી. (૫૪) પદ્મલેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ તેજોલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં એક સમય અધિક અને વધુમાં વધુ સ સાગરે પમની ઉપર એક મુ અધિક જાણવી.
(૫૫) શુકલ લેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ એક સમય અધિક અને ઉત્કૃષ્ટ તેત્રીસ અધિક જાણવી.
પદ્મલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં સાગરોપમની ઉપર એક મુદ્દત
(૫૬) કૃષ્ણ, નીલ અને કાપાતી એ ત્રણે અધમલેશ્યાઓ છે. અને એ ત્રણ લેશ્યાએથી જીવાત્મા દુગતિ પામે છે.
લેયાએ છે. અને એ ત્રણ લેશ્યા
(૫૭) તેજો, પદ્મ અને શુકલ એ ત્રણે ધમ આથી જીવાત્મા સુગતિ પામે છે. (૫૮-૫૯) મરણુ વખતે આગલા ભવને માટે જીવાત્મામાં જ્યારે લેશ્યાએ પરિણામ પામતી હેાય તે વખતે પહેલે સમયે કે અંતિમ સમયે કોઈ પણ જીવાની ઉત્પત્તિ થતી નથી.
(૬૦) સારાંશ કે મરણાંતે આગામી ભવની લેશ્યા પરિણમ્યા પછી અંત ત બાદ અને અંતમુદ્દત બાકી રહે તે વખતે જીવે પરલોકને વિષે જાય છે.
નોંધ : લેશ્યાઓની રચના એવી હોય છે કે તે જે ગતિમાં જવાનું હોય તેવા આકારમાં મૃત્યુની એક સમય પહેલાં જ પરિણત થાય છે.
(૬૧) માટે આ બધી લેશ્યાઓના પરિણામને જાણીને ભિક્ષુ અપ્રશસ્ત લેશ્યાઓને
છેડી પ્રશસ્ત લેશ્યામાં અધિષ્ઠાન કરે
નોંધ : શુભને સૌ ઇચ્છે છે. અશુભને કાઈ નથી ઇચ્છતું. શુભ કેવળ વિચારથી ન પામી શકાય. શુભને માટે સતત શુભ પ્રયત્ન થવા ઘટે.
અપ્રશસ્ત લૈશ્યાઓનુ` ઉત્પન્ન થવુ સ્વાભાવિક છે. તેને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરવા પડતા નથી, ઈર્ષ્યા, ઢાધ, દ્રોહ, ક્રૂરતા, અસંયમ, પ્રમત્તતા, વાસના અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org