________________
કમપ્રકૃતિ
૨૩૫ ચેતનનાં સામર્થ ઝુંટવી લે છે. ચેતનની વ્યાકુળતા એ જ કષ્ટ, એ જ સંસારઅને એ જ દુઃખ છે. એમ જાણું અશુભ કર્મથી વિરમવું અને શુભ કર્મને સંચય કરવો. ચૈતન્યનું પ્રબળ સામર્થ્ય વિકસિત થયા પછી તે શુભકર્મ રૂપ સુવર્ણની, બેડીથી પણ છૂટી જવાને પુરુષાર્થ કરે તે જ એક માત્ર જીવનનું સાફલ્ય છે..
એમ કહું છું : એ પ્રમાણે કર્મપ્રકૃતિ સંબંધી તેત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org